Biodata Maker
✕

Leopard Attack on dog- દીપડાએ કૂતરાનો શિકાર કર્યા

Webdunia
મંગળવાર, 16 મે 2023 (15:33 IST)
Leopard Attack on dogપુણેમાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં દીપડાએ કૂતરાનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. રક્ષક બનીને બેઠેલું કૂતરું ક્યારે શિકાર બની ગયું તે તેને સમજાયું નહીં. આ ઘટનાને પગલે વસાહતના લોકોમાં હડકંપ મચી ગયો છે.
 
આલેફાટા ખાતે નગર કલ્યાણ હાઇવે પર એક ગેરેજમાં એક કૂતરો ગાર્ડ તરીકે તૈનાત હતો. પડોશના ગેરેજના માલિક સુધાકર શર્મા સૂતા હતા. એટલામાં જ એક દીપડો ભારે પગલાઓ સાથે આવ્યો અને બેઠેલા કૂતરાને ગળાથી પકડી લીધો. આ વખતે માલિકે બધો રોમાંચ પોતાની આંખે જોયો અને દીપડો કૂતરાનો શિકાર કરીને જતો રહ્યો.
 
આ વસ્તીમાં દીપડાની હાજરીના કારણે ગભરાટ ફેલાયો છે. આ દીપડાને વનવિભાગ દ્વારા પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ દીપડો દરરોજ કૂતરાઓનો શિકાર કરતો હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

મનોરંજન

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments