Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kejriwal શપથ ગ્રહણ સમારોહ: રામલીલા મેદાનમાં 'નાયક 2 ઇઝ બેક અગેન' પોસ્ટર

Webdunia
રવિવાર, 16 ફેબ્રુઆરી 2020 (09:30 IST)
નવી દિલ્હી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. રામલીલા મેદાનમાં કેજરીવાલના પોસ્ટરો ભરાયા છે. આમાંના કેટલાક પોસ્ટરોમાં લખ્યું છે કે નાયક 2 બેક અગેન છે.
 
રામલીલા ગ્રાઉન્ડ અરવિંદ કેજરીવાલના શપથ માટે તૈયાર છે, ગ્રાઉન્ડમાં લગભગ 45 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં આશરે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
શપથ ગ્રહણ સમારોહ માટે આખી દિલ્હીને આમંત્રણ અપાયું છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને પણ અપીલ કરી છે કે વધુને વધુ લોકો તેમના શપથ સમારોહમાં પહોંચે.
 
સમારોહ 16 ફેબ્રુઆરીએ બપોરે 1215 વાગ્યે યોજાશે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લેશે. આ બધા કેજરીવાલની ગત સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.
નોંધનીય છે કે 70 સદસ્યોની દિલ્હી વિધાનસભામાં AAP એ 62 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ સતત બીજી વાર ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments