Dharma Sangrah
✕

શ્રીનગરમાં તાપમાન -5.4 ડિગ્રી, છોડ પર બરફની ચાદર, દાલ તળાવ પણ થીજવા લાગ્યું

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (14:13 IST)
Kashmir Snowfall Photos:  કાશ્મીરમાં હિમવર્ષાના આકર્ષક નજારા દેખાવા લાગ્યા છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.4 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે દાલ સરોવરના બહારના ભાગો અને અન્ય જળાશયો જામવા લાગ્યા હતા. IMD એ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
 
કાશ્મીર અને લદ્દાખમાં શીત લહેરોએ તેની પકડ મજબૂત કરી છે અને શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં મોસમની સૌથી ઠંડી રાત નોંધાઈ છે.
 
IMD કાશ્મીર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શ્રીનગરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન માઈનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સૌથી ઠંડી રાત હતી.
 
જ્યારે શ્રીનગરમાં સોનમર્ગ સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં તાપમાન માઈનસ 9.7 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી-રિસોર્ટ માઈનસ 9.0 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબરનું સૌથી ઠંડું સ્થળ હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

છઠના તહેવાર પર બિહારની આ ખાસ રેસીપી બનાવો: કચવાની (ચોખાના લાડુ)

પૌષ્ટિક ફણગાવેલી મઠની ઉસળ બનાવવાની રીત

ડાયાબિટીસના દર્દીએ નાસ્તામાં શુ ખાવુ જોઈએ, સવારે બ્લડ શુગરને કેવી રીતે કરશો કંટ્રોલ

વધુ જુઓ..

મનોરંજન

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments