Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી કરી ભેંટ કહી મોટી વાત

Webdunia
શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (08:24 IST)
વૉશિંગ્ટન પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ગુરૂવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી મુલાકાત કરી અને ભારત અને અમેરિકાને પ્રાકૃતિક ભાગીદાર કરાર આપ્યુ. મોદીએ હેરીસથી કહ્યુ કે તમે વિશ્વના ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ભારતની યાત્રા પર આમંત્રણ આપ્યુ. 
 
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી પીએમ મોદીની ભેંટના દરમિયાન ભારતને તે સમયેની મોટી સફળતા મળી જ્યાએ મેજબાન નેતા પોતે પાકિસ્તાનમાં આતંકવાદની ચર્ચા કરી. તેણે કહ્યુ કે પાકિસ્તાનમાં આતંકી હાજર છે તેણે આતંકવાદી સમુદાય માટે ઈસ્લામાબાદના સમર્થમ પર નિયંત્રણ કરવા અને ઝીણી રીતે નિગરાણી કરવાની જરૂર પર સહમતિ વ્યક્ત કરી. 
<

Glad to have met @VP @KamalaHarris. Her feat has inspired the entire world. We talked about multiple subjects that will further cement the India-USA friendship, which is based on shared values and cultural linkages. pic.twitter.com/46SvKo2Oxv

— Narendra Modi (@narendramodi) September 24, 2021 >
ભેંટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે એક સાચા મિત્રની રીતે તમે ભારતની મદદ કરી. મોદીએ કહ્યુ કે કોવિડ દરમિયાનએ જે ચિંતા જણાવી મદદ કરી તેના માટે આભાર તેણે વિશ્વાસ જાહેર કર્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્બીપક્ષીય સંબંધ નવી ઉંચાઈઓ પર પહોંચશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jharkhand Election Voting Live: ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

આગળનો લેખ
Show comments