suvichar
✕

Jagannath Flag- શું પૃથ્વી પર આફત આવી રહી છે? જગન્નાથ પુરીની ધ્વજા લઈને ગરુડ ઊડ્યું, વીડિયોએ ભક્તોમાં ફેલાઈ ગભરાટ

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2025 (11:59 IST)
Jagannath Flag - પુરીના વિશ્વ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં, એક શક્તિશાળી ગરુડ તેના પંજામાં મંદિરના ગુંબજ સાથે જોડાયેલ પવિત્ર ધ્વજ સાથે ઉડતો જોવા મળે છે. આ દ્રશ્ય કેમેરામાં કેદ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું અને ભક્તોમાં સંકેતો અને શક્યતાઓ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ.

જે ધ્વજ 'દૈવી પ્રતીક' ગણાય છે, તે પક્ષી સાથે ઊડી ગયો!
જગન્નાથ મંદિરમાં પવિત્ર ધ્વજને દરરોજ વિશેષ રીતે બદલવાની પરંપરા છે અને તે અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની ઊંચાઈએથી જ્યારે પંખી ધ્વજ લઈને ઉડી ગયું, ત્યારે તે માત્ર વીડિયો ક્લિપ ન રહી, ભક્તિ, શ્રદ્ધા અને રહસ્યનું મિશ્રણ બની ગયું.

<

What is going to happen?

Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE

— Woke Eminent (@WokePandemic) April 13, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

મનોરંજન

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments