Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવન એક રહસ્યમયી યાત્રા - ક્રાંતિ અને સશક્તિકરણમા અધ્યાત્મિક ભૂમિકા માટે 500થી વધુ સ્ત્રીઓ એક મંચ પર

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (12:18 IST)
જીવન એક રહસ્યમયી યાત્રા - શાંતિ અને સશકતિકરણમાં આધ્યાત્મિકતાની ભૂમિકા પર ચર્ચા માટે આર્ટ ઓફ લિવિંગની તરફથી 23 થી 25 ફેબ્રુઆરી સુધી આઠમી ઈંટરનેશનલ વૂમ કૉન્ફેંસનુ આયોજન થઈ રહ્યુ છે. તેમા અનેક દેશોની 500થી વધુ સ્ત્રીઓ એક મંચ પર એકત્ર થશે. તેમા બિહારથી મહિલા પ્રતિનિધિ સામેલ થશે. આ કોંફેંસ આર્ટ ઓફ લિવિંગ ઈંટરનેશનલ સેંટર, બેંગલુરુમાં આયોજીત થશે. વક્તાઓમાં એસબીઆઈની પૂર્વ અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્ય, ચેતના ગલા સિંહ, ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જી, પર્યાવરણ મંત્રી વંદના શિવા વગેરે મુખ્ય છે. આ માહિતી આર્ટ ઓફ લિવિંગના બિહાર પ્રવક્તાએ આપી. 
 
આઈડબલ્યૂસીના બે અનોખો ઉદ્દેશ્ય છે - વ્યક્તિગત સ્તર પર વિકાસ અને સામુહિક કાર્ય. આ વિશ્વસતર પર મહિલાઓને ભાગીદારી નિર્માણ અને નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. 
 
આ વર્ગની વક્તાઓમાં અરુંઘતી ભટ્ટાચાર્ય, પૂર્વ અધ્યક્ષ, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, ચેતના ગલા સિંહા, સંસ્થાપક અધ્યક્ષ મનદેવ ઈ બેંક અને મન દેવી ફાઉંડેશન, રાની મુખર્જી, ભારતીય અભિનેત રી વંદના, પર્યાવરણ અને ઈકોલોજિસ્ટ મધુ, અભિનેત્રી મુદુલા સિંહા, રાજ્યપાલ, ગોવા, અંડ્રિયાન મારેસ, થિઓરેટિકલ ફિજિસિસ્ટ, સેપ આફ્રિકામાં ઈનોવા હેડ, પ્રોફેસર, મૈત્રી વિક્રમસિંઘે, સેંટર ફોર સ્ટડીઝ કેલાનિયાની સંસ્થાપક નિર્દેશક. 
મહિલાઓ ક્રાંતિ બનાવવામાં આગળ છે. તેઓ હિંસાવિહીન તનાવહિન સમાજના નિર્માણના કાર્યમાં લાગેલી છે. આ કોંફરેંસ ક્રાંતિ અને એકતાનો સંદેશ આપે છે. આઈડબલ્યૂસી ની અધ્યક્ષ ભાનૂમતિ નરસિંમ્હને જણાવ્યુ. 
 
અનેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવીને નેતૃત્વ કરી રહી છે. આઈડબલ્યૂસી આ ને આગળ વધારી રહી છે. આ મહિલા નેતૃત્વની સથે કાર્ય કરી રહી છે જેથી તેમનો પ્રભાવ વધુ વધે અને દરેક વર્ગમાં મહિલાઓને વિશ્વ સ્તર પર આગળ વધારવામાં સહાયતા મળે. 
 
2018 કોંફરેંસ અધ્યાત્મિક માર્ગથી ક્રાંતિ અને સશકતિકરણની નવી રાહની શોધ કરશે. 
 
ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ જે આ કોંફ્રેંસની ભાગીદાર છે તેમણે કહ્યુ -  કોઈપણ સમાજના વિકાસમાં મહિલાઓની ભૂમિકા સૌથી વધુ હોય છે.  આ એક વિદ્યાથી કોઈપણ સમાજની શક્તિ અને એકતાની જાણ થઈ જાય છે.   
2005ના પોતાની શરૂઆતથી જ કોંફરેંસે અનેકતા અને વિશ્વ પર ફોક્સ રાખ્યુ છે.  લગભગ 100 દેશના 375 મુખ્ય વક્તા અને 5500 ગણમાન્ય વ્યક્તિ ભાગ લઈ ચુક્યા છે. આઈડબલ્યૂસી સંકટગ્રસ્ત ક્ષેત્રઓમાં સંકટ પછી મહિલાઓની સ્થિતિમાં સુધાર માટે પણ ફોક્સ છે. આ વર્લ્ડ બેંક ઈંસ્ટીટ્યુટની સાથે મળીને ઈરાકની વિધવાઓ માટે કૌશલ વિકાસ સથે અન્ય સશક્તિકરણના કાર્ય કરી ચુકી છે. 
 
આઈડબલ્યુસી આર્ટ ઓફ લિવિંગ ગિફ્ટ  એ સ્માઈલ પ્રોજેક્ટને પણ સહાયતા આપે છે. ભારતના 20 રાજ્યોમાં ચાલી રહેલ 435  મફત શાળામાં લગભગ 58000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત એમા પણ 48 ટકા છોકરીઓ છે અને તેમાથી 90 ટક અપ્રથમ પ એઢીની અધ્યયનશીલ વિદ્યાર્થીનીઓ છે.  કન્યા શિક્ષાને પ્રોત્સાહિત કરવા આઈડબલ્યૂ સીની આધારભૂત વિશેષતા છે. 
 
આ વર્ગ ભારતના જીલ્લાના ખુલ્લામાં શૌચ મુક્ત કરવુ પણ મુખ્ય ફોક્સ કરશે. પ્રથમ ચરણમાં સંગઠન સ્વચ્છતાના માટે કાર્ય કરશે અને શૌચાલયના મહત્વ પર સજાગતાનુ પ્રસાર કરશે અને આ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ધ્યાન આપવા પર પ્રોત્સાહન આપવાનુ છે. બીજા ચરણમાં 4000 શૌચાલય બનાવવામાં આવશે. 
 
આઈડબલ્યૂસી એ પહેલા પણ આવા જ સમાજીક કાર્ય કરી ચુકી છે. જેવા કે નિરાશ્રિત લોકો માટે ઘરનુ નિર્માણ, પર્યાવરણ અને પર્યાવરણ સુરક્ષાની દેખરેખ, મહિલાઓ વિરુદ્ધ હિંસા અને બાળ અને કૌશલ વિકાસના માધ્યમથી બાળ અને મહિલા સશક્તિકરણ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments