suvichar
✕

Ind Vs NZ Final: ભારતીય ટીમની જીત માટે દેશભરમાં પ્રાર્થના, હવન અને આરતી, આજે ફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ સામે છે.

Webdunia
રવિવાર, 9 માર્ચ 2025 (12:17 IST)
Ind Vs NZ Final: આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બપોરે 2.30 કલાકે શરૂ થનારી આ મેચ દુબઈમાં રમાશે.

ફાઈનલ પહેલા મોહમ્મદ શમીના ભાઈએ શું કહ્યું?
ઉત્તર પ્રદેશ: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પિતરાઈ ભાઈ ડૉ. મુમતાઝે કહ્યું, 'અમે નમાઝ અદા કરી, અમને આશા છે કે ભારત આજે સારું રમશે અને ન્યૂઝીલેન્ડને હરાવશે. મને આશા છે કે મોહમ્મદ શમી સારું રમશે. ક્રિકેટર મોહમ્મદ શમી પર મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીના નિવેદન પર તેણે કહ્યું, 'તેમણે આવું કશું બોલવું જોઈતું ન હતું. શમી બિલકુલ ધ્યાન નહીં આપે. આ બધાની તેના પ્રદર્શન પર કોઈ અસર થવાની નથી.

12:22 PM, 9th Mar
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા આરતી કરી, ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત માટે પ્રાર્થના કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

મનોરંજન

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments