Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં કોરોનાના વધતા કેસની વચ્ચે એક વાર ફરી માસ્ક ફરજીયાત 500 રૂપિયા આપવો પડશે દંડ

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (12:57 IST)
દિલ્હીમાં કોરોનાના વધતા કેસના વચ્ચેના વચ્ચે એક વાર ફરી માસ્ક ફરજીયાત કરી નાખ્યુ છે. હવે માસ્કો નહી લગાવવા પર તમને એક વાર ફરી 500 રૂપિયા દંડ આપશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેંટ ઑથિરિટીની બેઠકમાં બુધવારે આ નિર્ણય લીધુ. શાળા હવે ખુલ્લા રહેશે.

આ નિર્ણય એવા સમય પર લીધુ છે જ્યારે રાજધાની દિલ્હીમાં એક વાર ફરી કોરોના કેસ તીવ્રતાથી વધી રહ્યા છે. શાળામાં અત્યારે ફિજિકલ ક્લાસને રજૂ રાખવાના નિર્ણય લીધુ છે. પણ સારા પ્રબંધન માટે નવી ગાઈડલાઈન રજૂ કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gujarat Khyati Hospital - આયુષ્યમાન કાર્ડ પર પૈસા કમાવવા 19 લોકોનો પોતાની મરજીથી કરી નાખ્યો હાર્ટરોગનો ઈલાજ, 2 ના મોત થતા હાહાકાર

મેળામાં ઝૂલતી છોકરીના માથામાંથી વાળ અલગ થઈ ગયા, લોહી ટપકવા લાગ્યું અને પછી...

દેહરાદૂનમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક-ઇનોવા અથડામણમાં પાંચ વિદ્યાર્થીઓના મોત

ટ્રપની જીત પર ગુસ્સે થયેલ વ્યક્તિએ બે પત્ની અને બે બાળકોની કરી હત્યા, ખુદને પણ મારી ગોળી

માતા-પિતા ગોરા.. બાળક કાળુ કેમ ? તેનુ કારણ છે આ એક મેડિકલ કંડીશન

આગળનો લેખ
Show comments