Biodata Maker
✕

કેરળના વિદ્યાર્થીએ હોમવર્ક મશીન બનાવ્યું, હોમવર્ક તમારા રાઈટિંગરમાં લખી શકે

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2024 (11:44 IST)
social media

Home work Machine -  કેરળના એક વિદ્યાર્થીએ હાલમાં જ એક એવું મશીન બનાવ્યું છે જે કોઈપણ વ્યક્તિના હસ્તાક્ષર પ્રમાણે લખી શકે છે. તેને હોમવર્ક મશીન કહેવામાં આવી રહ્યું છે, જેની મદદથી મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક પૂરું કરી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કેરળના રહેવાસી દેવદત્ત પીઆર નામના ડિઝાઈનર, એન્જિનિયર અને ઉદ્યોગસાહસિકે એક એવું મશીન બનાવ્યું છે જે તમારા માટે તમારું હોમવર્ક તમારા રાઈટિંગ હસ્તાક્ષરમાં લખી શકે છે.

આ મશીન રોબોટિક હાથ અને કેમેરાથી સજ્જ છે જે તમારા હોમવર્ક અસાઇનમેન્ટને સ્કેન કરે છે અને પછી તેને તમારા પોતાના હસ્તાક્ષરમાં લખે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

મનોરંજન

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments