Webdunia - Bharat's app for daily news and videos

Install App

Periods Leave- પીરિયડ લીવ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (11:53 IST)
પીરિયડ દરમિયાન મહિલાઓને વર્કપ્લેસ પર રજા મળે. તેના માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 24 ફેબ્રુઆરીને થવી છે. મહિલાઓના નબળા દિવસોને લઈને સુપ્રીમ કોર્ટમાં આ આ અરજી દાખલ કરવામાં આવી છે.
 
એક વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ જણાવ્યુ કે મે મારી માતાને આ દુખાવાથી હેરાન થતા જોયુ છે. એક વાર ટ્રેનમાં યાત્રાના દરમિયાન એક સહ-યાત્રી મહિલા પીરિયડસના દુખાવાથી ખૂબ બેચેન હતી. તે બેચેન હતી પણ કઈક કહી નથી શકી રહી હતી. મે તેણે પેનકિલર આપી. પછી મે આ વિષય પર વાંચ્યુ અને જાણ્યુ કે પીરિયડ્સના દુખાવાની સરખામણી હાર્ટ એટેક સાથે કરવામાં આવે છે. ત્યારબાદ મેં આ મુદ્દે PIL દાખલ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Girl Names: તમારી પ્રિય પુત્રી માટે સુંદર, આધુનિક અને દૈવી નામોની યાદી

ગુરુ પૂર્ણિમા સ્પીચ / ગુરુ પૂર્ણિમા વિશે માહિતી

Guru purnima 2025 - ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ

લોભી સિંહની વાર્તા

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

વધુ જુઓ..

નવીનતમ

Famous Shiv Temples: શ્રાવણ મહિનામાં ભારતના આ 5 શિવ મંદિરોની મુલાકાત લો, તમને ભોલે બાબાના આશીર્વાદ મળશે

ગુજરાતી રમૂજી જોક્સ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

ગુજરાતી જોક્સ - આટલું સસ્તું છે

ગુજરાતી જોક્સ - પલંગ ટૂંકો છે

આગળનો લેખ
Show comments