Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ઓપરેશન સિંદૂર' દરમિયાન નિશાના પર હતી આધારની વેબસાઈટ, ગુજરાત ATS એ બે શંકાસ્પદોને કર્યા અરેસ્ટ

Webdunia
બુધવાર, 21 મે 2025 (13:06 IST)
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. તેઓ બધા શંકાસ્પદોની તપાસમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે નડિયાદથી બે યુવાનોની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા યુવાનોએ ઓપરેશન સિંદૂર દરમિયાન આધાર કાર્ડ વેબસાઇટ પર સાયબર હુમલો કર્યો હતો. આમ કરીને, તેઓએ આ મહત્વપૂર્ણ વેબસાઇટને હેક કરવાનો પ્રયાસ કર્યો. ATS ને એવી માહિતી મળી છે કે આ યુવાનોએ ભારત સરકારની ઘણી વેબસાઇટ્સને નિશાન બનાવી હતી.
 
યુટ્યુબ પરથી સીખી હેકિંગ 
એટીએસની પકડમાં આવેલા વ્યક્તિની ઓળખ જસીમ અંસારીના રૂપમાં થઈ.  એટીએસએ અંસારી અને તેના ભાઈને અરેસ્ટ કર્યો છે.  એટીએસના મુજબ તેમના પર ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી ગ્રુપ માં જોડાઈને સરકારી વેબસાઈટ ટાર્ગેટ કરવાનો આરોપ છે. એટીએસના મુજબ યુત્યુબ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મૈટ્રીક પાસ બંને સાઈબર આતંકીએ હૈકિંગ સીખી હતી.  એટીએસ હવે એ તપાસ કરશે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતનો કોઈ ડેટા પાકિસ્તાન સાથે શેયર કરવામાં આવ્યો છે કે નહી.  બંને આરોપી ગુજરાતના નડિયાડના રહેનારા છે.  
 
દેશ વિરોધી કૃત્યનો આરોપ 
એટીએસના જણાવ્યા અનુસાર, જાસીમ અંસારીને કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે તેના મિત્ર સાથે મળીને રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યું છે. ATS અનુસાર, તમામ ગેજેટ્સ અને ટેકનિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. અંસારી કયા પ્રકારના લોકોના સંપર્કમાં હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ આ પ્રવૃત્તિમાં કેટલા લોકો સામેલ હતા તેની પણ તપાસ કરી રહી છે. શું કોઈ મોટું રેકેટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipes - હવે નાસ્તાની ચિંતા કરવાની જરૂર નથી, બનાવી લો ફટાફટ આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી

International Tea Day 2025- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

ડાયાબિટીસના દર્દી ઉનાળામાં ખાઈ લે આ 5 શાક, દવા વગર કંટ્રોલ થઈ જશે હાઈ બ્લડ શુગર

મ થી શરૂ થતા બાળકોના યુનિક નામ

પીરિયડ ના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકાય છે - When Is the Best Time to Get Pregnant?

વધુ જુઓ..

નવીનતમ

'હેરા ફેરી 3' માંથી પરેશ રાવલ બહાર, સુનીલ શેટ્ટી ચોંકી ગયા, બોલ્યા - 'તેમના વિના ફિલ્મ નહીં બને'

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

આગળનો લેખ
Show comments