Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફંસાઈ યુવતી, વિડીયોમાં જુઓ કે તે કેવી રીતે પ્લેટફોર્મ તોડીને બચાવી

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (09:45 IST)
ટ્રેનમાં ચઢતી વખતે અને ઉતરતી વખતે ઉતાવળ કે બેદરકારી ન રાખવી જોઈએ, કારણ કે આંખના પલકારામાં કોઈપણ અકસ્માત થઈ શકે છે. આવું જ કંઈક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના દુવવાડા સ્ટેશન પર થયું. જેમાં કોલેજનો વિદ્યાર્થી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. ગુંટુર રાયગઢ એક્સપ્રેસમાંથી ઉતરતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો. તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ. યુવતીને પડતી જોઈ લોકોએ ટ્રેન રોકાવડાવી. ત્યારબાદ પ્લેટફોર્મ તોડીને યુવતીને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે બાળકી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ ત્યારે તે પીડાથી રડી રહી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

<

जल्दबाज़ी के चक्कर में ट्रेन-प्लेटफॉर्म के बीच फंसी लड़की।

- गुंटूर रायगढ़ एक्सप्रेस से उतरते समय एक लड़की का पैर फिसल गया। वह गिरी और ट्रेन के बीच बुरी तरह फंस गई।

- लड़की को गिरते देखकर लोगों ने ट्रेन रुकवाई। इसके बाद प्लेटफॉर्म तोड़कर लड़की को बाहर निकाला गया। pic.twitter.com/J76qA0Htdp

— Shubhankar Mishra (@shubhankrmishra) December 7, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments