Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fathima Beevi Died: SCના પ્રથમ મહિલા જજનું નિધન

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (16:11 IST)
Fathima Beevi Died: સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ અને તમિલનાડુની પૂર્વા રાજયપાલ ન્યાયમૂર્તિ ફાતિમા બીવીનો આજે સવારે નિધન થઈ ગયો. 
 
Fathima Beevi Died: 
First woman judge of SC passes away- સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું આજે નિધન થયું છે. 96 વર્ષની વયે તેમણે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે માત્ર ન્યાયાધીશ તરીકે જ નહીં પરંતુ તમિલનાડુના રાજ્યપાલ તરીકે પણ મહત્વપૂર્ણ છાપ છોડી છે.
 
સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ અને તમિલનાડુની પૂર્વા રાજયપાલ ન્યાયમૂર્તિ ફાતિમા બીવીનો ગુરૂવારે (23 નવેમ્બર) ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. તેણી 96 વર્ષની હતી.
 
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જસ્ટિસ ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના ગવર્નર તરીકે પોતાની છાપ છોડી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments