Webdunia - Bharat's app for daily news and videos

Install App

First Monkeypox Case In Delhi: દેશની રાજધાનીમાં મંકીપોક્સનો પ્રથમ કેસ

Webdunia
રવિવાર, 24 જુલાઈ 2022 (12:23 IST)
First Monkeypox Case Detected In Delhi: દેશની રાજધાની દિલ્હી (Delhi)  માં મંકીપોક્સ (Monkeypox) આવી ગયુ છે. 31 વર્ષના એક માનસને મંકીપોક્સ સંક્રમિત મેળવ્યો છે. 
 
દર્દીને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણો કે મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ હિમાચલ પ્રદેશથી પરત ફર્યો છે. તેની પાસે કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 4 કેસ મળી આવ્યા છે. દિલ્હીમાં મંકીપોક્સના 1 કેસ અને કેરળમાં 3 કેસ મળી આવ્યા છે. આ સિવાય મંકીપોક્સને લઈને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શનિવારે મંકીપોક્સ પર વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments