Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેબ કેન્સલ થતાં ડ્રાઈવરે મોકલ્યાં અશ્લીલ ફોટા

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (16:03 IST)
કેબ કેન્સલ થતાં ડ્રાઈવરે ગુસ્સો આવ્યો Whatsapp પર મોકલ્યાં અશ્લીલ ફોટા મહિલા હેરાન થઈ ગઈ. 
 
કર્નાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારે ઘટના સામે આવી છે. અહીં કેબ રાઈડ કેંસિલ કરતા પર એક મહિલાના મોબાઈલ પર અશ્લીલ ફોટા અને વીડિયોનું પૂર આવ્યું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી ડ્રાઈવરની શોધખોળ તેજ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જ્યારે 32 વર્ષીય મહિલાએ રાઈડ કેન્સલ કરી ત્યારે તેણે જે વોટ્સએપ નંબર પરથી બુકિંગ કરાવ્યું હતું તેના પર અશ્લીલ ફોટા અને વીડિયો આવવા લાગ્યા.
 
મહિલાના 6 વર્ષની પુત્રી અને નવ માસનો પુત્ર છે. તેણીએ કહ્યું, "મેં એક કેબ બુક કરી કારણ કે મારી પુત્રી ચાલવા માટે તૈયાર ન હતી. બુકિંગની ત્રણ મિનિટ પછી, મારી પુત્રી રડવા લાગી. ઓટો મળતાં મેં કેબ રદ કરી, જેના માટે મારી પાસેથી 60 રૂપિયા લેવામાં આવ્યા હતા. તેઓ ગયા."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments