Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્વાને બચાવ્યો આખા પરિવારનો જીવ: VIDEO

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (16:41 IST)
smart dog
 
શ્વાન વફાદારીની સાથે સાથે સમજદારી માટે પણ ઓળખાય છે. તાજેતરમા એક એવો જ મામલો સામે આવ્યો છે. જેમા શ્વાનની સમજદારીએ આખા પરિવારનો જીવ બચાવી લીધો છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  જાણીએ શુ છે આખો મામલો.  

<

Such a smart dog.. pic.twitter.com/flaNNrsW69

— Buitengebieden (@buitengebieden) February 14, 2024 >
 
અહી એક સીસીટીવી વીડિયો છે જેમા જોઈ શકાય છે કે ઘરની ઓસરીમાં મુકેલા ખાટલા પર એક કૂતરુ બેસ્યુ છે. પાસે જ એક ઈલેક્ટ્રિક સ્કુટર ઉભુ છે.  તેની પાસે એક એક્સટેશન બોર્ડ મુકેલુ છે. જેમા શોર્ટ સર્કિટ થતા આગ લાગી જાય છે.  આ આગ ધીરે ધીરે ઈલેક્ટ્રિક સ્કુટર તરફ આગળ વધે છે. એ સમયે કૂતરો પોતાની સમજદારીનો ઉપયોગ કરીને દોડીને એક્સટેશન બોર્ડને ખેંચીને ઈલેક્ટ્રિક સ્કુટરથી તેને જુદુ કરી નાખે છે. ત્યારબાદ આવીને ફરી ખાટલા પર બેસી જાય છે. આ દરમિયાન સાધારણ લાગેલી આગ ઓલવાય જાય છે. 
 
કૂતરાની સૂઝબુઝથી આખા ઘરમાં આગ લાગવાથી બચી જાય છે. શેયર કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે કેટલો સ્માર્ટ છે કૂતરો. હાલ આ ક્લિયર નથી કે વીડિયો ક્યાનો છે. પણ અત્યાર સુધી તેને 10 લાખ લોકો જોઈ ચુક્યા છે. તેને જોઈને એક યુઝરે શ્વાન માટે લખ્યુ, આ માણસો કરતા વધુ સમજદાર છે. અન્ય યુઝરે લખ્યુ કે સ્માર્ટ કૂતરુ. તેને જાણ થઈ કે આગને રોકવા માટે સર્કિટને હટાવવાની જરૂર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments