Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી પોલીસના ACPએ પોલીસ મુખ્યાલયના 10મા માળેથી કૂદીને આપ્યો જીવ

દિલ્હી પોલીસ
, ગુરુવાર, 29 નવેમ્બર 2018 (14:43 IST)
દિલ્હી પોલીસના એસીપીએ ગુરૂવારે આઈટીઓ પર સ્થિત દિલ્હી પોલીસ મુખ્યાલય (પીએચક્યૂ)ના 10માં માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ તેમણે બચાવી શકાયા નહી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે 55 વર્ષીય પ્રેમ ભલ્લા એસીપી રૈંકના અધિકારી હતા જે દિલ્હી પોલીસની અપરાધ અને વાહનવ્યવ્હાર ડિપાર્ટૅમેંટમાં હતા. તેમણે આત્મહત્યા કરવા જેવુ પગલુ કેમ ઉઠાવ્યુ તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.  મીડિયા રિપોર્ટ મુજબ  પ્રેમ વલ્લભ લાંબા સમયથી પોલીસ હેડક્વાર્ટરમાં જ ગોઠવાયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Rakhisawant #wedding ડ્રામા ક્વીન રાખી સાવંત બનશે દુલ્હન, વેડિંગ કાર્ડ શેયર કર્યું