Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP ના દતિયામાં મોટી દુર્ઘટના, લગ્ન પ્રસંગમાં જઈ રહેલી ટ્રક પડી નદીમાં, 12 લોકોના મોત

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (13:00 IST)
મધ્યપ્રદેશના દતિયામાં એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક બેકાબૂ આઈશર ટ્રક ફુલી નદીમાં પડી ગઈ, જેમાં ટ્રકમાં સવાર 12 લોકોના મોત થયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન હેઠળના બુહારા ગામની છે. બતાવાય રહ્યું છે કે આ તમામ લોકો ટ્રકમાં સવાર થઈને લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ દર્દનાક અકસ્માત થયો.
 
ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો અકસ્માત 
 
એસપી પ્રદીપ શર્માએ જણાવ્યુ કે દુરસડા ક્ષેત્રના બુહારા ગામની પાસે એક નિર્માણાધીન પુલ છે. ગ્વાલિયરના બિલહેટી ગામનો એક પરિવાર પોતાની આયશર ગાડી દ્વારા લગ્ન સમારંભમાં સામેલ થવા ટીકમગઢ જઈ રહ્યો હતો.  તેમના ડ્રાઈવર રૂટની પહોળાઈ સમજી ન શક્યો જેને કારણે ગાડી નીચે પલટાઈ ગઈ. ફંસાયેલા લોકોને બ଒ચાવાયા છે.  પરિજનોની પૂછપરછ ચાલુ છે. 
 
ગૃહમંત્રીએ બચાવ કાર્ય ઝડપી કરવાનો આપ્યો આદેશ  
ઘટના બાદથી ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સાથે જ પીડિત પરિવારોને તમામ સંભવ મદદનુ આશ્વાસન આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments