Webdunia - Bharat's app for daily news and videos

Install App

Munawwar Rana- દેશના દિગ્ગ્જ શાયર મુનવ્વર રાણાનું નિધન

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2024 (09:07 IST)
Munawwar Rana: પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું રવિવારે નિધન થયું. મુનવ્વર રાણા 71 વર્ષના હતા. રાણાની પુત્રી સોમૈયાએ જણાવ્યું કે તેના પિતાનું રવિવારે મોડી રાત્રે લખનૌના SGPGIમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. છેલ્લા એક સપ્તાહથી તેમની સારવાર SGPGIમાં ચાલી રહી હતી.
 
રાણાને તેમની સાહિત્યિક સેવાઓ માટે 2014માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોમૈયાએ કહ્યું કે રાણાને તેમની ઈચ્છા મુજબ સોમવારે લખનૌમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણાના પરિવારમાં પત્ની, પાંચ પુત્રી અને એક પુત્ર છે.
 
રાણાના પુત્ર તબરેઝ રાણાએ જણાવ્યું હતું કે, "બીમારીના કારણે તે 14 થી 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો." તેમને પહેલા લખનૌના મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments