Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજી મહિલાની સાથે ડાંસ કરતા પર ઝગડો, પતિએ કરી નાખી પત્નીની હત્યા

Webdunia
સોમવાર, 27 મે 2019 (12:08 IST)
રાજસ્થાનના ઉદયપુરમાં 60 વર્ષના વૃદ્ધએ તેમની પત્નીની હત્યા કરી નાખી છે. પોલીસએ રવિવારે જણાવ્યુ કે બન્નેના વચ્ચે લગ્ન સભારંભમાં બીજી મહિલાની સાથે  ડાંસ કરતાને લઈને ખૂબ વિવાસ થયા હતા. 
 
આરોપીનો નામ કાશુરામ છે અને તે તેમના પાડોશી પરિવારના લગ્નમાં ભાગ લેવા માટે શુક્રવારે પનવાડા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ગયું હતું. સભારંભમાં તેમની પત્ની ભિખાલી પણ તેમની સાથે હતી. લગ્ન સભારંભમાં તે બીજી મહિલાની સાથે ડાંસ કરી રહી હતી. જેના કારણે તેમની પત્ની ગુસ્સા થઈ ગઈ. 
 
પોલીસએ જણાવ્યુ કે પતિ-પત્ની ઘર પરત આવ્યા તો બન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યા. જ્યારબાદ આરોપીએ તેમની પત્ની પર ગુસ્સામાં કુલ્હાડીથી હુમલા કરી નાખ્યું. પીડિતાની સ્પૉટ પર જ મોત થઈ ગઈ. શનિવારબી જાણકારી મૃતકના સોતેલા દીકરાએ પોલીસને આઓઈ. 
 
રવિવારે કાશુરામને પોલીસએ ગિરફતાર કરી લીધું છે. લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments