Dharma Sangrah
✕

CBSE Date Sheet: CBSE એ 10મી-12મી પરીક્ષાની ડેટ શીટ કરી જાહેર, 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે Exam

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2024 (23:15 IST)
cbse exan

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ બુધવારે રાત્રે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાની ડેટ શીટ બહાર પાડી. સામાન્ય રીતે બોર્ડ નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા ડિસેમ્બરના પહેલા કે બીજા સપ્તાહ સુધીમાં પરીક્ષાની તારીખો જાહેર કરે છે. પરંતુ આ વખતે બોર્ડે અચાનક ડેટ શીટ બહાર પાડીને સૌને ચોંકાવી દીધા હતા. 
 
 
આ વખતે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ પરીક્ષા 4 એપ્રિલે યોજાશે.

<

Board exams for 10 and class 12 to begin on 15 February 2025: @cbseindia29 #CBSE

Full dates and exam details here pic.twitter.com/VixMDjRbNk

— Milann Desai (@Milan_reports) November 20, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

વધુ જુઓ..

મનોરંજન

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments