Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBSE ધોરણ 10ના સેકન્ડ બોર્ડના પરિણામો જાહેર, કુલ 96.78 ટકા વિદ્યાર્થીઓ પાસ; અહીં ચેક કરો માર્કશીટ

CBSE 12th result 2026
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ શનિવારે ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, બીજી પરીક્ષા માટે કુલ 6,64,027 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 6,63,777 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
ALSO READ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી
 
આ પરીક્ષામાં કુલ 96.78 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ હવે પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ અથવા DigiLocker એપ દ્વારા જોઈ શકે છે.
CBSE ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષા 15 મે 2026થી 21 મે 2026 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ હવે પોતાની માર્કશીટ અને પરિણામ ઓનલાઈન ચેક કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી