Webdunia - Bharat's app for daily news and videos

Install App

Byju Layoff- બાયજૂ ફરીથી છટણીની તૈયારી કરી રહી છે

Webdunia
શુક્રવાર, 9 જૂન 2023 (12:15 IST)
Byjus Layoff- બાયજૂ છટણીની તૈયારી કરી રહી છે, આ બીજી વારા થશે જ્યારે કંપની લાગતમાં કપાતા માટે આ પગલા ભરાશે. ઑપરેશના સુચારુ રૂપથી ચલાવવા માટે કંપની ઘણા કરચારીને નોકરીથી કાઢી શકે છે. 
 
ઈટીના મુજબ કાઢનારા કર્મચારીઓમાં મોટા ભાગે ઑન ગ્રાઉંડા સેલ્સા ટીમ્સના કાંટ્રેક્ટ સ્ટાફ થઈ શકે છે કંપની તેણે થર્ડ પાર્ટી કર્મચારીઓના રૂપમાં નોકરીમાં રાખે છે. 
 
પહેલા પણ થઈ છે છટણી 
આ વર્ષની શરૂઆતમાં બાયજુ આશરે 100 કર્મચારીઓને કાઢી નાખ્યો હતો જેમાં ઘણા સીનીયરા સ્ટ્રેટેજી, ટેક્નોલોજી અને પ્રોડક્ટા રોલ્સમાં હતા. તે સિવાયા સોક્ટોબરમાં કંપનીએ ઓછામાં ઓછા 2500 કર્મ્ચારીઓની છટની કરી હતી. બાયજુના પ્રવક્તાએ આ નવી છટણીને લઈને કોઈ પણ રીતેની ટીકા કરવાની ના પાડી દીધી છે. 
Edited BY-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments