Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP Observers: બીજેપી એ પર્યવેક્ષકોના નામની જાહેરાત, રાજનાથને રાજસ્થાન, ખટ્ટરને મધ્યપ્રદેશ અને સોનેવાલને મોકલ્ય્પ છત્તીસગઢ

BJP Observers
, શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (12:46 IST)
BJP Announces Observers: બીજેપીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પર્યવેક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે. આ પર્યવેક્ષકોની દરેક રાજયમાં ત્યાંના વિધાયકથી વાત કરીને સીએમ ચેહરાના નામની જાહેરાત કરશે. બીજેપી રક્ષા મંત્રી રાજનાથ સિંહને રાજસ્થાનના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. વિનોદ તાવડે અને સરોજ પાંડેને તેમના સહાયક સર્વેયર તરીકે મોકલવામાં આવ્યા છે.
 
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, કે લક્ષ્મણ અને આશા લાકરાને મધ્યપ્રદેશમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. ભાજપે છત્તીસગઢના સીએમ ચહેરાની પસંદગીની જવાબદારી કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલને સોંપી છે. અર્જુન મુંડાને પણ તેમની સાથે મોકલવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયાની રફ પર હવે G7 દેશોએ પ્રતિબંધ મૂકતાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મોટી અસર