Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ પછી રાહુલ ગાંધીના ચેહરા પરથી નૂર થયુ ગાયબ - શાહ

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:18 IST)
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના અમિત શાહ ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલો બોલ્યો. બીજેપી અધ્યક્ષે કહ્યુ કે જ્યારે પીયૂષ ગોયલ દેશનુ બજેટ રજુ કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ચેહરાથી નૂર ગાયબ હતુ. 
 
શાહે કહ્યુ કે કાર્યકર્તા પાર્ટીની રીઢની હડ્ડી છે. બાકી પાર્ટીઓ પોતાના નેતાઓના આધાર પર ચૂંટણી જીતે છે. પણ ભાજપા પોતાના બૂથ પર ગોઠવાયેલા કાર્યકર્તાઓને કારણે ચૂંટણી જીતે છે. નાનો કાર્યકર્તા પાર્ટી સાથે કામ કરે છે. પાર્ટી તેને શુ મોકો આપે છે  ઉદાહરણ હુ છુ. 
 
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ટિહરી અને હરિદ્વાર સંસદીય ક્ષેત્રની મહિલાઓ માટે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી થનારા ત્રિશક્તિ સંમેલનની સફળતામાટે પાર્ટીએ પૂરી તાકત લગાવી દીધી છે. તેને લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રેલી કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments