Webdunia - Bharat's app for daily news and videos

Install App

"50 Year OF Vijay Diwas"- વિજય દિવસ-1971માં ભારતએ કર્યું આ મેસેજ ડિકોડ અને પાકિસ્તાન હારી ગયું...

Webdunia
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (11:02 IST)
વિજય દિવસ 1971 ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણકે 1971માં આ દિવસે ભારતીય સેન(Indian Army) એ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાવી દીધી હતી. માત્ર 13 દિવસની લડતમાં પાકિસ્તાન 93 હજાર સૈનિકએ આત્મસમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાની સ એનાએ ભારતીય સેનાના સામે આત્મસમર્પણ કરી દીધું હતું. 47 વર્ષ પછી ભારત આ ભવ્ય ગર્વની સાથે વિજય દિવસના રૂપમાં ઉજવે છે. પણ આ કોઈ સામાન્ય યુદ્ધ નહી હતું. આ યુદ્ધને દુનિયાના રાજનીતિક નક્શામાં એવું ફેરફાર કરી દીધું જેના ઘા આજે પણ પાકિસ્તાનને વારવાર દર્દ આપે છે. 
 
ભારત પાકિસ્તાનના યુદ્દ 
માર્ચ 1971માં પાકિસ્તાનના સૈનિક તાનાશાહ યાહિયા ખાં ( Yahya Khan) એ પૂર્વી પાકિસ્તાનમાં સખ્ત વ્યવહાર શરૂ કર્યા. કારણકે પશ્ચિમી પાકિસ્તાન ત્યાં રહેવાસી વધારેપણુ બંગાલી નેતૃત્વને દબાણમાં રાખવા ઈચ્છતા હતા. પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનના વચ્ચે વિરાટ હૃદય વાળું દેશ ભારત વસવાટ કરતા હતા. 
 
વધારે દૂરી હોવાના કારણે પશ્ચિમી પાકિસ્તાનમાં બેસેલા કેંદ્રીય નેતૃત્વ પૂર્વી પાકિસ્તાન પર વધારે ધ્યાન નહી આપતા હતા. સતત ત્યાં આંદોલન થવા લાગ્યા. જેનાથી તાનાશાહી જેવો વાતાવરણ થઈ ગયું. સ્થિતિ એવી થઈ ગઈ કે પૂર્વી પાકિસ્તાનમાં સામાજિક ન્યાય નામની વસ્તુ ખત્મ થવા લાગી. 1970માં થયા પાકિસ્તાનના ચૂંટણીમાં આવતી લીગએ સરસ પરિણામ મેળ્વ્યા. 
 
આવામી લીગના અધ્યક્ષ શેખ મુજીબુર્રહમાનને પાકિસ્તાન સરકારએ ગિરફતાર કરી લીધું. જેનાથી ડરી લોકોએ ભારતમાં શરણ લેવી શરૂ કરી દીધી. જે પછી હિંસા વધવા લાગી. ભારત પર પણ દબાણ પડવા લાગ્યું કે તે સેનાથી આ બાબતે હસ્તક્ષેપ કરવું. 
 
તત્કાલીન દિવંગત પ્રધાનમંત્રે ઈંદિરા ગાંધી (Indira gandhi) એ તત્કાલીન સેનાધ્યક્ષ સેમ માનેકશોંથી આ બાબતે વાત કરી. પણ સેમ માનેકશોં તૈયાર નહી થયા. કારણકે પૂર્વી પાકિસ્તાનમાં માનસૂન આવી ગયું હતું અને ભારતીય સેનાના ટેંકનો જીર્ણોદ્વાર કાર્ય પ્રગતિ પર હતા. સેમ માનકેશોંએ આ અસમર્થતાના કારણે તેમના 
રાજીનામું આપ્યું, પરંતુ ઈન્દિરા ગાંધીએ તેને લેવાનો ઇનકાર કર્યો.
 
પાકિસ્તાન કરી આ ભૂલ 
1971 આ યુદ્ધ (વિજય દિન) જો પાકિસ્તાન તેમની મૂર્ખતા બતાવતા નથી તો આ યુદ્ધ થતું જ નથી. 3 ડિસેમ્બરના રોજ ઇન્દિરા ગાંધી વેસ્ટ બંગાળમાં રેલી તેમણે સંબોધવા ગયા હતા. તે દરમિયાન સાંજે 5:40 પર કેટલાક પાકિસ્તાની એરફોર્સ ફાઇટર વિમાનો પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર આગરામાં વાયુસેના એરપોર્ટ્સ પર બોમ્બ ફેંકયા.
 
 
યુદ્ધની આગાહીના કારણે અમે તે સમયે વિમાનને બંકરમાં રાખતા હતા. તેથી વધારે નુકસાન ન થયું. જ્યારે ઈન્દિરા પરત ફર્યા, તે તરત જ અધિકારીઓ અને કેબિનેટ સાથે બેઠક કરી. તે સાંજે, ઇન્દિરા ગાંધીએ રેડિયોથી દેશના નામે સંદેશ આપ્યું કે આ હવાઈ હુમલા પાકિસ્તાન તરફથી ભારતને સૌથી મોટી ખુલ્લી પડકાર છે. 3 ડિસેમ્બરની રાતે, ભારતીય હવાઇ દળએ જવાની કાર્યવાહી કરી દીધી હતી. 
 
ગુપ્ત સંદેશ જેણે યુદ્ધના દેખાવમાં ફેરફાર કર્યો
14 ડિસેમ્બરના રોજ, ભારતીય સેનાએ ગુપ્ત સંદેશો ડીકોડ કર્યો. 11 વાગ્યે ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં એક મીટિંગનો ઉલ્લેખ થયો હતો. ભારતીય હવાઇ દળ મિગ વિમાનોએ સરકારના નિયુક્ત સમય પર બોમ્બ ફેંકી દીધા. કયા ગવર્નર મલિકે રાજીનામું આપ્યા.
 
પાકની  શરણાગતિ
16 ડિસેમ્બરના રોજ, જનરલ જેકબને માનકેશો તરફથી સંદેશો મળ્યો. તેણે કહ્યું કે શરણાગતિમાં વિલંબ કર્યા વગર તે ઢાકા પહોંચીએ. તે સમયનો લેફ્ટનન્ટ પાકિસ્તાન માત્ર 3,000 ભારતીય સેના હતા જનરલ એ એકે નિયાજી સાથે 26,400 સૈનિકો હતા.
 
છતાં ભારતએ કહ્યું કે તેની પાકિસ્તાન કરતાં વધુ સેના છે. જો યુદ્ધ સમાપ્ત થઈ ગયું, તો તેની પરાજય જ થશે. પછી જનરલ જગજીત સિંહ અરોરા પાકિસ્તાનના કે લે નજરલ એ એકે નિયાજીએ શરણાગતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા. જ્યારે આ સમાચાર ઈન્દિરાના ઘર આપી તો સંપૂર્ણ ઘર ખુશીથી ઝૂમી ગયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments