Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ એરપોર્ટ પરથી ISISના 2 આતંકવાદીઓની ધરપકડ, બંને આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઇનામ હતું

Webdunia
શનિવાર, 17 મે 2025 (09:54 IST)
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ISIS પુણે સ્લીપર મોડ્યુલ કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી બે ફરાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નામ અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન છે. બંનેને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટી-2 પરથી ત્યારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તે બંનેતરીકે કામ કરતા હતા. આ બંને આતંકવાદીઓ છેલ્લા 2 વર્ષથી ફરાર હતા. ખાસ NIA કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. NIA એ બંને આરોપીઓ પર 3-3 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

<

The National Investigation Agency (NIA) has arrested two absconders, identified as members of a sleeper module of the banned ISIS terror organisation, in a 2023 case related to fabrication and testing of IEDs in Pune, Maharashtra. The two men, identified as Abdullah Faiyaz Shaikh… pic.twitter.com/LFjHaRhwn5

— ANI (@ANI) May 17, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments