suvichar

PM મોદીએ આપી પદ છોડવાની ધમકી

Webdunia
શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (10:52 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ નેતાઓને સીધી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ જેવા સંગઠનોનું આક્રમણ રોકે નહી તો સ્વતંત્રતાપૂર્વક તેમણે કામ કરવામાં નહી દેવામાં આવે તો તેઓ પોતાનુ પદ છોડવામાં બિલકુલ વિચાર નહી કરે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંઘ નેતાઓએ કહ્યુ કે જનતાએ તેમને પુર્ણ બહુમત સુશાસન. વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપ્યુ છે. તેથી પહેલા અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવી તેમના સરકારની પ્રાથમિકતા છે. રામ મંદિર અને બીજા મુદ્દા પછી જોવાશે. પ્રધાનમંત્રીના આગ્રહ પચેહે સંઘ નેતૃત્વએ વિહિપ અને બજરંગ દળને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો. 
 
દિલ્હીમાં પ્રધાનમંત્રીની સાથે સંઘના કેટલાક ટોચના નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમને કામ કરવા માટે સમય જોઈએ. તેઓ વિદેશોમાં ભરતની સકારાત્મક છબિ બનાવીને રોકાણ આમંત્રિત કરી રહ્યા છે. જ્યારે કે વિહિપ અને બજરંગ દળની હરકતો બધા કરવા પર પાણી ફેરવી દેશે અને વિપક્ષને સરકાર અને સંઘ પરિવાર વિરુદ્ધ ઉભા રહેવાની તક મળી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ એક કેળું ખાવાથી શું થાય છે, આરોગ્યને મળી શકે છે અઢળક લાભ, જાણો કમાલનાં ફાયદા

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

Show comments