Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન શિવના 108 નામ

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (15:47 IST)
શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે. 
આ પર્વ નિરાકાર પરમેશવર શિવના સાકાર રૂપમાં શંકરના ઉદયનો દિવસ છે. 
આ દિવસે મહાદેવનો લગ્ન ઉત્સવ પણ છે. 
 
સવારથી જ ખાસ પૂજન અર્ચન અને રૂદ્રાભિષેક શરૂ થઈ જાય છે. ભક્ત ભોલે બાબાને પ્રસન્ન કરવાના દરેક શકય પ્રયાસ કરે છે. તમે પણ મનભાવતું વરદાન ઈચ્છો છો તો મહાશિવરાત્રિના રોજ 10 મિનટ ભગવાન શિવના ધ્યાન કરતા તેમના 108 નામોના સ્મરણ કરો. 
 
1- ॐ ભોલેંનાથ નમ:
2-ॐ કૈલાશ પતિ નમ:
3-ॐ ભૂતનાથ નમ:
4-ॐ નંદરાજ નમ:
5-ॐ નંદીની સવારી નમ:
6-ॐ જ્યોતિલિંગ નમ:
7-ॐ મહાકાલ  નમ:
8-ॐ રૂદ્ર્નાથ નમ:
9-ॐ ભીમશંકર  નમ:
10-ॐ નટરાજ નમ:
11-ॐ પ્રલેંયંકાર નમ:
12-ॐ ચંદમોલી નમ:
13-ॐ ડમરૂધારી  નમ:
14-ॐ ચંધારીદ્ર  નમ:
15-ॐ મલિકાર્જુન નમ:
16-ॐ ભીમેશ્વર  નમ:
17-ॐ વિષધારી નમ:
18-ॐ બમ ભોલે નમ:
19-ॐ ઓંકાર સ્વામી નમ:
20- -ॐ ઓંકારેશ્વર નમ:
21-ॐ શંકર ત્રિશૂલધારી  નમ:
22-ॐ વિશ્વનાથ  નમ:
23-ॐ અનાદિદેવ  નમ:
24-ॐ ઉમપતિ  નમ:
25-ॐ ગોરાપતિ  નમ:
26-ॐ ગણપિતા  નમ:
27-ॐ ભોલે બાબા નમ:
28-ॐ શિવજી નમ:
29-ॐ શંભુ નમ:
30-ॐ નીલકંઠ નમ:
31-ॐ મહાકાલેશ્વર लेश्वर નમ:
32-ॐ ત્રિપુરારી  નમ:
33-ॐ ત્રિલોકનાથ નમ:
34-ॐ ત્રિનેત્રધારી  નમ:
35-ॐ બર્ફાની બાબા નમ:
36-ॐ જગતપિતા  નમ:
37-ॐ મૃત્યુંજય નમ:
38-ॐ નાગધારી નમ:
39- ॐ રામેશ્વર  નમ:
4-ॐ લંકેશ્વર નમ:
41-ॐ અમરનાથ  નમ:
42-ॐ  કેદારનાથ નમ:
43-ॐ શ્વરમંગલે નમ:
44-ॐ અર્ધનારીશ્વર નમ:
45-ॐ નાગાર્જુન  નમ:
46-ॐ જટાધારી  નમ:
47-ॐ નીલેશ્વર  નમ:
48-ॐ ગલસર્પમાલા નમ:
49- ॐ દીનાનાથ નમ:
50 -ॐ સોમનાથ  નમ:
51-ॐ જોગી નમ:
52-ॐ ભંડારી બાબા નમ:
53-ॐ બમલેહરી નમ:
54-ॐ ગોરીશંકર નમ:
55-ॐ શિવાકાંત નમ:
56-ॐ મહેશ્વરાએ નમ:
57-ॐ મહેશ નમ:
58-ॐ ઓલોકાનાથ નમ:
59-ॐ આદિનાથ નમ:
60 -ॐ દેવદેવેશ્વર નમ:
61-ॐ પ્રાણનાથ નમ:
62-ॐ શિવમ નમ:
63-ॐ મહાદાની નમ:
64-ॐ શિવદાની નમ: 
65-ॐ સંકટહારી નમ:
66-ॐ મહેશ્વર નમ:
67-ॐ રૂંડમાલાધારી નમ:
68-ॐ જગપાલનકર્તા નમ:
69-ॐ પશુપતિ નમ:
70 -ॐ સંગ્મેશ્વર નમ:
71-ॐ દક્ષેશ્વર નમ:
72-ॐ ઘેનેશ્વર નમ:
73-ॐ મણિમહેશ નમ:
74-ॐ અનાદી નમ:
75-ॐ અમર નમ:
76-ॐ આશુતોષ મહારાજ નમ:
77-ॐ વિલવકેશ્વર નમ: 
78 -ॐ અચલેશ્વર  નમ:
79 -ॐ અભયંકર  નમ:
80 -ॐ પાતાલેશ્વર  નમ:
81-ॐ ધૂધેશ્વર  નમ:
82-ॐ સર્પધારી  નમ:
83-ॐ ત્રિલોકીનરેશ  નમ:
84-ॐ હઠયોગી  નમ:
85-ॐ વિશ્વેશ્વર  નમ:
86- ॐ નાગાધિરાજ  નમ:
88ॐ ઉમાકાંત નમ: 
89-ॐ બાબા ચંદ્રેશવર નમ:
90 ॐ ત્રિકાલદર્શી નમ:
91-ॐ ત્રિલોકી સ્વામી  નમ:
92-ॐ મહાદેવ  નમ:
93-ॐ ગઢશંકર  નમ:
94-ॐ મુક્તેશ્વર  નમ:  
95-ॐ નટેષર  નમ:
96-ॐ ગિરજાપતિ  નમ:
97- ॐ ભદ્રેશ્વર  નમ:
9८-ॐ ત્રિપુનાશક  નમ:
99-ॐ નિર્જેશ્વર  નમ:
100०० -ॐ કિરાતેશ્વર  નમ: 
101-ॐ જાગેશ્વર  નમ:
102-ॐ અબધૂતપતિ  નમ: 
103 -ॐ ભીલપતિ  નમ:
104-ॐ જિતનાથ  નમ:
105-ॐ વૃષેશ્વર  નમ:
106-ॐ ભૂતેશ્વર  નમ:
107-ॐ બેજૂનાથ નમ:
108-ॐ નાગેશ્વર નમ:

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ