rashifal-2026

પ્યારનો તડકો લગાવવા માટે રાખો આ 10 વાતોના ધ્યાન

Webdunia
શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (18:12 IST)
શું તમે લવ માટે વાયગ્ર લેવાની જરૂરત પડે છે ? આ નેચરલ ઉપાય વધારશે તમારી કામોત્તેજના 
 
અંજીર કેળા અને એવાકોડો એવા ફળ છે જે તમારા લવ લાઈફ માટે પ્રકૃતિના વરદાન છે આ બૉડીના બ્લ્ડ ફ્લો વધારે છે. આથી તમારી કામોત્તેજનામાં વધારા થાય છે અને તમે તમારા પાર્ટનર સાથે ભરપૂર મજા માળી શકો છો. 
 
જાણકારોના માનવું છે કે ચોકલેટ ખાવાથી શારીરિક સંબંધ માટે મૂડ બનવાની ગજબ ક્ષમતા હોય છે. 
તમે ડિનરમાં તુલસી અને લસણ જરૂર શામેળ કરો. આથી બ્લ્ડ ફ્લો મેંટેન થાય છે અને તમારી લવ લાઈફ હેલ્દી થઈ જશે. આ સિવાય ચીનમાં મળેલા જંકો વબાઈબોલાની પાંદળીઓમાં પણ કામલિપ્સા વધારવામાં ખૂબ ક્ષમતા હોય છે. 
 
જાણકારોના માનવું છે કે સેલ્ફ કોંફિડેંસપણ લવ લાઈફ માટે જરૂરી છે. જો તમારી બૉડીની યોગ્ય જરૂરતોના વિશે તમને એક આત્મવિશ્વાસ હોય છે જે સંભોગ કરતા સમયે પણ નજર આવે છે. આથી જેટલું જોઈ શકે યોગ્ય્સ ખાન-પાન ચૂટો , એકસરસાઈજ કરો. બૉડીને ફિટ રાખો. 
 
એમાં કોઈ શંકા નથી કે શરાબના સેવન હાનિકારક છે , પણ જાણકારોની માનીએ તો શારીરિક સંબંધથી પહેલા શરાબના સેવનના લવના આનંદને બમણા કરી નાખે છે. 
 
તમે સ્વસ્થ હોય તોય પણ લવના મજા માણવા માટે દૈનિક લાઈફમાં મેડિટેશન જરૂર કરો. આથી તમે તનાવ મુક્ત થઈ જાઓ છો અને બેડ પર સાથી શારીરિક સંબંધ પરફાર્મેંસ પ્ણ સારી થઈ જાય છે. 
ન માત્ર લવ પણ અમારી દરેક ગતિવિધિ માટે ઉંઘ બહુ જરૂરી છે. આથી અલાર્મ બટનને હિટ કરી 7-8 કલાકની ઉંઘ જરૂર લો. 
લવલાઈફને સારા બનાવવા માટે તમે નેચરલ ઉપાય પણ કરી શકો છો.પણ ડાકટરની સલાહ કરવું જરૂરી છે. 
સંભોગ કરતા પહેલા એકબીજાને આગોશમા લઈ લો. આ તમારા મજાને વધારશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Pehle Bharat Ghumo - ગુજરાતની આ જગ્યાઓ કપલ માટે બેસ્ટ છે, તમારે પણ અહીં જવાનું પ્લાનિંગ કરવું જોઈએ

Relationship - બ્વાયફ્રેડથી લગ્ન કરવાથી પહેલા જરૂર જાણી લો તેમાં આ 4 ક્વાલિટી

Confession Day 2024- કન્ફેશન ડે પર તમારા પાર્ટનર સાથે તમારા દિલના રહસ્યો શેર કરો.

Anger Against Spouse: તમારા જીવનસાથીની સામે ગુસ્સાને કેવી રીતે કરીએ કંટ્રોલ? જાણો હેલ્દી મેરેજના ટિપ્સ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ