Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુષ્કા-વિરાટની પુત્રી Anvi આટલા કરોડના આલીશન ઘરમાં રહેશે

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (14:53 IST)
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા એક નાનકડી પરીના પેરેંટ્સ બની ગયા છે. વિરાટે જણાવ્યુ છે કે અનુષ્કા અને તેમની પુત્રી બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ બંને હોસ્પિટલમાંથી પુત્રીની સાથે ઘરે આવશે.  અમે તમને બતાવી રહ્યા છે વિરુષ્કાના આલીશાન ઘરની એક ઝલક જ્યા તેમની પુત્રી રહેશે. 
 
વિરાટ અને અનુષ્કાનુ આલીશાન ઘર મુંબઈના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનુ નામ છે 'Omkar 1973' લગ્ન પછી 2017માં આ બંને કલાકાર આ ઘરમાં શિફ્ટ થયા હતા. એવી રિપોર્ટ્સ હતી કે બંનેયે લગ્ન પહેલા 2016માં આ ઘર ખરીદ્યુ હતુ. 
 
આ એપાર્ટમેંટની કિમંત 34 કરોડ છે. આ આલીશાન ઘર  7,171 સ્ક્વેયર ફીટમાં ફેલાયેલુ છે. 
 
વિરુષ્કાનો ફ્લેટ ઓમકાર 1973 એપાર્ટમેંટમાં 35માં ફ્લોર પર છે. 


આ ઘરમાં ચાર બેડરૂમ છે અને પ્રાઈવેટ ટેરેસ છે. ગાર્ડન એરિયા છે અને એક નાનકડુ જીમ પણ છે. ગાર્ડનની તસ્વીર અનુષ્કાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 

 
કરવા ચોથના અવસર પર પોતાના ટેરેસ પરથી આ કપલે એક તસ્વીર પોસ્ટ કરી હતી. 
વિરાટના  ઘરની બહારનો  નજારો ખૂબ જ સુંદર છે. મોટાભાગે આ કપલ પોતાની તસ્વીર પણ પોસ્ટ કરે છે. 
 
ઘરમાં ફોટોશૂટ માટે પણ અનુષ્કા શર્માની ફેવરેટ જગ્યા છે. જ્યાથી આ અભિનેત્રી પ્રીરેડ કાર્પેટ તસ્વીરો ક્લિક કરાવે છે.  આ બૈકડ્રોપમાં આ અભિનેત્રી ઘણી બધી તસ્વીરો પોસ્ટ કરી ચુકી છે. 
આ આલીશાન  ઘરની બાલકની ખૂબ જ સુંદર છે.  અનુષ્કા અને વિરાટ તહેવાર પ્રસંગે અહી તસ્વીરો પણ ક્લિક કરાવે છે. દિવાળી પર આ કપલે બાલકનીમાં તસ્વીર ક્લિક કરાવી હતી અને ફૈસની સાથે શેયર કરી હતી. 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments