Daily Horoscope
✕

આ ફિલ્મ અજય દેવગનની ઈમેજ બદલી નાખશે પહેલીવાર કરશે એવો રોલ

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:07 IST)
અજય દેવગન આ દિવસો દરેક રીતની ફિલ્મો કરી રહ્યા છે. કૉમેડી એક્શન, રોમાંસ જેમ કે દરેક જૉનર પર તેમની નજર છે. એવી જ એક ફિલ્મ તેને સાઈન કરી છે. જેનો નામ 'દે દે પ્યાર દે'
 
આ એક રોમ કૉમ ફિલ્મ છે જેના નિર્માતા છે લવ રંજન. આ તે જ માણસ છે જેને 'પ્યારનો પંચનામા' અને 'સોનૂ ના ટીટૂની સ્વીટી' જેવી સફળ ફિલ્મ બનાવી છે. 'દે દે પ્યાર દે'ના નિર્દેશન કરી રહ્યા છે અકીવ અલી. 
 
લવરંજનનો કહેવું છે કે રકુલ પ્રીત સિંહની સાથે અજય રોમાંસ કરતા જોવાશે અને આ રોમાંસ જોવું રોચક હશે. ફિલ્મમાં તબ્બૂ પણ છે જેની ઈમેજ એક સીરિયસ એક્ટ્રેસની છે. લવ મુજબ તબ્બૂનો પણ આ ફિલ્મમાં નવો અંદાજ જોવા મળશે. પણ ગોલમાલ અગેનમાં બન્નેના ફન સાઈડ નજર આવી ગયું છે. પણ 'દે દે પ્યાર દે'માં આ સાઈડ એકદમ જુદો હશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

મનોરંજન

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments