suvichar

#Adrienne Koleszar દુનિયાની સૌથી સુંદર મહિલા પોલીસ અધિકારીને તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતા મળ્યું નોટિસ

Webdunia
મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (14:40 IST)
જર્મનીની વિશ્વની સૌથી સુંદર પોલીસ અધિકારી કહેવાતી એડ્રિએન કોલેસજરને તેમના વિભાગે સોશિયલ મીડિયા પર ફોટા ન શેયર કરવાની ચેતવણી આપી છે 
 
સુંદરતાની સજા 
જર્મનીમાં એક મહિલા પોલીસ અધિકારી છે તેને વિશની સૌથી સુંદર પોલીસ અધિકારીની શ્રેણીમાં શામેલ કરાયું છે. અત્યાર સુધી તેમના ફોટાના વખાણ કરતી આ અશિકારી હવે થોડી પરેશાનીમાં છે. કારણ છે તેમના કાર્યાલયથી મળી ચેતવણી. તેમના વિભાવનો કહેવું છે કે તે તેમના ફોટા સોશિયલ મીડિયા પર ન નાખે કારણકે આ લોકોને અપરાધ કરવા માટે પ્રેરિત કરી રહી છે. કેવી રીતે આવો જણાવીએ.. 
અમે ગિરફતાર કરી લો. 
તેમના ફિગરને લઈને ખૂબ ગર્વ કરતી આ મહિલા પોલીસકર્મી સોશિયલ મીડિયા સાઈટ ઈંસ્ટાગ્રામ પર તેમના ફોટા શેયર કરતી રહે છે. તેમના ટૉંડ બૉડીની હૉટ બિકની ફોટા શેયર કરી તે ખૂબ મશહૂર થઈ ગઈ છે. તેનાથી તેના પ્રશંસક અને ફૉલોઅર્સતો મળયા છે પણ સાથે જ તેમના હાથે ગિરફતર થવાની ઈચ્છા રાખનારોની સંખ્યા વધી ગઈ છે. લોકો નાના મોટા અપરાધ કરવાની તરફ પ્રેરિત થઈ રહ્યા છે. જેથી તે પોલીસકર્મી તેના હાથમાં બેડી નાખી શકે. ડીલીમેલની માનીએ તો તેના કારણ તેના વિભાગએ ચેતવણી આપી છે કે તે સોશિયલ મીડિયા પર તેમની ફોટા શેયર કરવી બંદ કરે. 
Photo courtesy : Instagram Account)
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

આગળનો લેખ
Show comments