Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસનું ચોથું લીસ્ટ, રાજગઢથી દિગ્વિજય સિંહ, વારાણસીથી અજય રાયને ટિકિટ

Webdunia
રવિવાર, 24 માર્ચ 2024 (00:18 IST)
લોકસભા ચૂંટણી માટે  કોંગ્રેસે શનિવારે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં આસામ, આંદામાન, છત્તીસગઢ, એમપી, મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, રાજસ્થાન, તમિલનાડુ, યુપી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના 46 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને રાજગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કાવાસી લકમાને બસ્તરથી ટિકિટ આપવામાં આવી છે. ઈમરાન મસૂદને સહારનપુરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અજય રાયને વારાણસી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
 
જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
 
શિવગંગાઃ કરી ચિદમ્બરમ
દેવરિયા: અખિલેશ પ્રસાદ સિંહ
એસ જોતિમણી: કરુર, ટીએન 
મણિકમ ટાગોર: વિરુધુનગર.
બારાબંકી: તનુજ પુનિયા
 
ઈન્દોરથી અક્ષય બમ  કોંગ્રેસના લોકસભા ઉમેદવાર... પહેલીવાર ચૂંટણી લડશે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં યુવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા... વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઈન્દોરની બેઠક નંબર ચાર પરથી દાવો કરી રહ્યા હતા, વિધાનસભામાં નહીં તો  પાર્ટીએ તેમને લોકસભામાં તક આપી.
 
ગઢચિરોલી ચિમુર લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. નામદેવ કિરસને જાહેર કર્યા
 
11 દિવસની લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે એમપીમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.
 
બીજી યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ઉમેદવાર હશે.
 
બીજી યાદીમાં એમપીની 12 બેઠકો પરથી 12 ઉમેદવારોના નામ છે
 
પ્રથમ યાદીમાં 10 નામો સામે આવ્યા છે
 
કોંગ્રેસે અત્યાર સુધી 29માંથી 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
 
વધુ 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના છે, ગઠબંધનમાં ખજુરાહોની એક બેઠક સમાજવાદી પાર્ટીને આપવામાં આવી છે.
 
1. સાગર થી ગુડ્ડુ રાજા બુંદેલા
2..રીવાથી શ્રીમતી નીલમ મિશ્રા
3..શહડોલથી ફુંદેલાલ સિંહ માર્કો
4..જબલપુરથી દિનેશ યાદવ
5..બાલાઘાટથી સમ્રાટ સારસ્વત
6..હોશંગાબાદથી સંજય શર્મા
7..ભોપાલથી અરુણ શ્રીવાસ્તવ
8.રાજગઢથી દિગ્વિજય સિંહ
9..ઉજ્જૈનથી મહેશ પરમાર
10..મંદસૌરથી દિલીપ સિંહ ગુર્જર
11..રતલામ થી કાંતિલાલ ભુરીયા
12..ઈન્દોરથી અક્ષય બમ
 
કોંગ્રેસની ચોથી યાદીમાં મહારાષ્ટ્રમાંથી 4 ઉમેદવારો જાહેર
 
રામટેક--રશ્મિ બર્વે
નાગપુર - વિકાસ ઠાકરે
ભંડારા-ગોંદિયા--પ્રશાંત પડોલે
ગઢચિરોલી-ચિમુર--નામદેવ કિરસન

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

રાહુલ ગાંધીએ 'વહેંચાશું, તો વેતરાશું' અને 'એક છીએ, તો સૅફ છીએ'ના નારા વિશે પ્રતિક્રિયા આપી

યુક્રેન વચ્ચેના ડ્રોન હુમલા વધુ ઘાતક થઈ ગયા છે, સૌથી ઘાતક ડ્રોન હુમલા

કાર ચાલકે MBA વિદ્યાર્થીને માર્યો; ગુનેગારની શોધ ચાલુ છે

આગળનો લેખ
Show comments