Publish Date: Wed, 27 Nov 2024 (15:28 IST)
Updated Date: Wed, 27 Nov 2024 (11:31 IST)
સોનુ એલકેજીમાં ભણતો હતો જ્યારે
તે સતત 4 દિવસ સ્કૂલે મોડો આવતો ત્યારે
મેડમ બોલ્યા – “તમે આટલા મોડા કેમ આવો છો?
બાળક - મેડમ તમે મારી આટલી ચિંતા ન કર્યા કરો
બીજા બાળકો ખોટુ માને છે !”