Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારગિલ વિજય દિવસ પર નિબંધ - History of Kargil fight

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2022 (15:03 IST)
ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનુ નામ આપવામાં આવ્યુ. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચૌકીની કમાન સાચવી. જે પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી. 
કારગિલ યુદ્ધ 60 થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યુ હતુ. આ 26 જુલાઈના રોજ ખતમ થઈ ગયુ અને પરિણામસ્વરૂપ બંને પક્ષ, ભારત અને પાકિસ્તાનના જીવનમાં નુકશાન પછી આપણને કારગિલની સંપત્તિ ફરીથી મળી ગઈ. 
 
કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ કારગિલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે.  સાથે જ ભારતના પ્રધાનમંત્રી દર વષે આ દિવસે ઈંડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સાથે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન સાથે તેમને યાદ કરવામાં આવે છે 
 
કારગિલ યુદ્ધનો ઈતિહાસ 
 
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી બે પડોશીઓની સેનાઓમાં પ્રત્યક્ષ સશસ્ત્ર સાથે સંઘર્ષ લાંબા સમય સુધી  થયો - સિયાચિન ગ્લેશિયરને નિયંત્રિત કરવા માટે બંને દેશોના પ્રયાસો છતા આસપાસના પર્વતો પર સૈન્ય ચૌકીઓની સ્થાપના કરવામાં આવી. 
 
1980ના દસકામાં થનારી સૈન્ય લડાઈ, 1990ના દરમિયિયાન, કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓને કારણે વધતા તનાવ અને સંઘર્ષમાં જેમાંથી કેટલાકને પાકિસ્તાન દ્વારા સમર્થિત કરવામાં આવ્યા હતા અને સાથે જ 1998માં બંન દેશો દ્વારા પરમાણુ પરીક્ષણોનુ સંચાલન કરવામાં આવ્યુ. એક તનાવપૂર્ણ વાતાવરણ બની ગયુ. સ્થિતિને કંટ્રોલનના પ્રયાસમાં બંને દેશોએ ફેબ્રુઆરી 1999માં લાહોર ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા અને કાશ્મીર સંઘર્ષના શાંતિપૂર્ણ અને દ્વિપક્ષીય સમાધાન પ્રદાન કરવાનુ વચન આપ્યુ. 
 
1998-1999ના શિયાળા દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર બળોના કેટલાક લોકોને ગુપ્ત રીતે પ્રશિક્ષણ આપવામાં આવ્યુ અને પાકિસ્તાની સૈનિકો અને અર્ધસૈનિક બળોના કેટલાક કથિત રૂપે મુજાહિદ્દીનના દ્વારા ભારતીય વિસ્તારની નિયંત્રણ રેખામાં ઘુસપેઠ કરાવી દેવામાં આવી. 
 
ઘુસપેઠનુ કોડ નામ ઓપરેશન બદ્ર હતુ. પાકિસ્તાનનુ એવુ પણ માનવુ હતુ કે આ ક્ષેત્રમા6 કોઈપણ તનાવ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરશે. જેનાથી જલ્દી જ તેનુ સમાધાન નીકળશે. 
 
છતાપણ એક સક્રિય ભૂમિકા ભજવવા માટે ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં એક દસકાથી લાંબા વિદ્રોહનુ મનોબળને પ્રોત્સાહન આપવાનુ એક લક્ષ્ય હોઈ શક્તુ હતુ. ઘુસપેઠની સીમા ક્ષેત્રમાં ભારતીય સૈનિકોએ માની લીધુ હતુ કે ઘુસણખોર જેહાદી હતા અને દાવો  કરવામાં આવ્યો કે થોડા દિવસની અંદર જ તેમને દેશમાંથી બહાર કરી દેશે. 
 
એલઓસી સાથે બીજી અનેક રણનીતિયો ઘુસણખોરો દ્વારા નિમણૂંક કરાઈ હતી. ત્યારે ભારતીય સેનાને અહેસાસ થયો કે મોટો હુમલો થવાની યોજના ખૂબ મોટા પાયા પર બનાવાઈ હતી. પ્રવેશ દ્વારા જપ્ત કુલ ક્ષેત્રના સામાન્ય રીતે 130 વર્ગ કિમી-200 વર્ગની વચ્ચે સ્વીકાર કરવામાં આવ્યો. 
 
200,000 ભારતીય સૈનિકોની એક ગઠજોડની સાથે સરકારે ઓપરેશન વિજયનો જવાબ આપ્યો. છેવટે 26 જુલાઈ 1999નુ યુદ્ધ સત્તાવાર રૂપે બંધ થયુ.  તેથી આ દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments