Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 એપ્રિલનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને માંગલિક કાર્યના યોગ

Webdunia
શુક્રવાર, 25 એપ્રિલ 2025 (08:41 IST)
મેષ -   પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે. ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
વૃષભ -  આજે તમને શુભ સૂચનાઓ મળી શકે છે. ઘરની જવાબદારીઓને નિભાવવાની દિશામાં તમે કેટલાક નવા નિર્ણયો લઈ શકો છો. વેપાર, રોજગાર સારો ચાલશે. પિતાના કાર્યમાં તમારો સહયોગ પ્રશંસનીય રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓને તમારાથી ઈર્ષ્યા થઈ શકે છે. સાથે કામ કરનારાઓ પાસેથી તમને ખુશી મળશે.
 
મિથુન  - મિથુન રાશિના લોકોએ કોઈની વાત પોતાના દિલ પર ન લેવી જોઈએ. નોકરી કરનારા લોકોને આર્થિક બાબતોમાં સાવચેતીપૂર્વક ચાલવું પડશે અને સંપત્તિ વધારવાના ઉપાયો પર વિચાર કરવો પડશે. વેપારમાં જબરદસ્ત પરિણામ હાંસલ થશે. કામના સંબંધમાં કરેલા પ્રયત્નો તમને સારા પરિણામ આપશે. વડીલો તરફથી મળેલા અભિપ્રાયને અવગણશો નહીં. જો તમે અપરિણીત છો તો વાત આગળ વધશે. મિત્રો સાથે કેટલીક વાતો શેર કરી શકો છો.
 
કર્ક આવક- આજે તમારા વ્યક્તિત્વમાં નવા આકર્ષણનો સંચાર થશે. તમારી કૂશળતા અને સમજણથી તમે કાર્યોને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરશો. આજે બિઝનેસમાં અચાનક સારા સમાચાર મળી શકે છે. અધિકારીઓની સામે તમારી વાત મુકવાનો યોગ્ય સમય છે. કામના વિસ્તરણ માટે તમારે લોન લેવી પડી શકે છે. ધનની બાબતમાં સફળતા મળી શકે છે.
 
સિંહ   તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે.  મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. 
 
કન્યા મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
 
તુલા - તુલા રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં સારી તકો મળશે. આજે તમારે તમારા પારિવારિક વ્યવસાયમાં તમારા જીવનસાથીની વાત માનવી પડી શકે છે. સરકારી નિયમોના કારણે વેપારીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સોશિયલ મીડિયા મારફતે તમારો કોઈ નવો મિત્ર બનશે.
 
વૃશ્ચિક -  મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
ધનુ- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
 
મકર-આજે મકર રાશિના લોકોનું મન નવા કાર્યોમાં વ્યસ્ત રહેશે. તમે તમારી શક્તિ અને હિંમતના બળ પર પૈસા કમાઈ શકશો. યુવાનોને કરિયર સંબંધિત નવી માહિતી મળશે. કામકાજ સંબંધિત બાબતોમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે. વિવાદો ફક્ત ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી જ થઈ શકે છે. બિનજરૂરી સમસ્યાઓ પર નિયંત્રણ આવશે.
 
કુંભ- આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.  કોઈ ખાસ બાબત વિશે તમારા વિચારો બદલાઈ શકે છે. તમને આવક વધારવા માટે કેટલીક સારી તકો પણ મળી શકે છે. ઓનલાઈન લેવડ-દેવડમાં સાવધાની રાખો. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે.
 
મીન- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

18 એપ્રિલનું રાશિફળ - આજે 5 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

આગળનો લેખ
Show comments