rashifal-2026

આજની રાશિ - 20 ઑગષ્ટ શું કહે છે તમારી રાશિ

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (09:59 IST)
મેષ વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે. નોકરીમાં સ્‍થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે. 
 
વૃષભ જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે. 
મિથુન સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. 
કર્ક આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. 
સિંહ  "સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે. 
 
"
કન્યા આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. 
તુલા "શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્‍મિક ખર્ચ થશે. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
"
વૃશ્ચિક "આર્થિક સ્‍થિતિમાં સારી તકો આવવાની શક્‍યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્‍ય પ્રત્‍યે લાપરવા ન રહેવું. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. 
 
"
ધનુ "આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્‍શે. નોકરીમાં અધિકારી આપના મહત્‍વને સ્‍વીકાર કરશે. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. 
 
"
મકર "નાણાંકીય કાર્યોમાં અનુસંધાનનો યોગ. માંગલિક, ધાર્મિક કાર્યમાં અડચણ સંભાવિત, બહારી ક્ષેત્રોમાં યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી. અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્‍શે. નોકરીમાં અધિકારી આપના મહત્‍વને સ્‍વીકાર કરશે. આવક-ખર્ચમાં સંતોલન રહેશે.
 
"
કુંભ "અટકેલા કામ થશે. નિશ્ચિંતતાથી કાર્ય કરવું. પ્રગતિવર્ધક સમાચાર મળશે. આરોગ્‍ય સંબંધી સમસ્‍યાનો ઉકેલ મળશે. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
 
"
મીન "પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્‍યમાં મળશે. માન-સન્‍માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. 
 
"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ahmedabad Fire - દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં લાગી આગ, એક બાળકનું મોત

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશશે, આઠમીએ દાહોદથી પદયાત્રા

ગુજરાત: શેરડીનો સારો ભાવ ન મળતા ખેડૂતે શું કીમિયો કરીને કમાણી શરૂ કરી?

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે

માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું

વધુ જુઓ..

નવીનતમ

3 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સારો રહેશે, સન્માન વધશે

2 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Monthly Horoscope March 2024: તમામ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે ? જાણો માસિક રાશિફળ

1 માર્ચનુ રાશિફળ - પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો

29 ફેબ્રુઆરી ખાસ દિવસ પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો

આગળનો લેખ
Show comments