Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 4 - જાણો મૂલાંક 4 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:14 IST)
જે કોઈ વ્યકતિનો જન્મ કોઈ મહીનાની  4,13, 22 કે 31 તારીખે નક્કી થયું છે. તો તેના મૂલાંક 4 થશે. અંક જ્યોતિષ રાશિફળ 2019 આ સંકેત આપી રહ્યું છે કે મૂલાંક 4થી સંબંધિત લોકોને આ વર્ષ ઘણા પડકારનો સામનો કરવું પડી શકે છે. કરિયર શિક્ષા સ્વાસ્થય, પ્રેમ અને લગ્ન જીવનમાં કાળજીને પગલા વધારવાના હશે. આ વર્ષ નૌકરી અને ધંધામાં કેટલાક એવા પરિવર્તન પણ જોવા મળશે જેની તમે કલ્પના પણ નહી કરશો. તે છાત્ર જે સિવિલ સર્વિસ, મેડિકલ કે આઈઆઈટી જેવી કંપ્ટીશિયન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેણે તેમના અભ્યાસ પર વધારે એકાગ્રતાની સાથે ધ્યાન આપવાની જરૂર પડશે. આવું નથી કે મૂલાંક 4 વાળા લોકો માટે વર્ષ 2019 પૂરી રીતે પડકારથી ભરેલું રહેશે. વર્ષના મધ્યમાં તમને ખુશીયોની નાની નાની ભેંટ પણ મળશે. આ વર્ષ મળનાર કેટલાક કડવા અનુભવ ભવિષ્ય માટે સીખ આપશે. પારિવારિક અને લગ્ન જીવનમાં કેટલીક ગેરસમજના કારણે તનાવની સ્થિતિ થઈ શકે છે. તેથી એવી સ્થિતિમાં સંયમથી કામ લેવું સારું હશે કે જીવનસાથી કે પ્રિયતમની સથે વિવાદથી બચવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

આગળનો લેખ
Show comments