Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુર્ણિમા પર ચંદ્રગ્રહણ - રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો થશે લાભ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (18:53 IST)
જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે.  મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ 
 
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે.  ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે. 
 
ચદ્રગ્રહણનો સમય - રાત્રે 1 વાગીને 31 મિનિટથી સવારે 4 વાગીને 30 મિનિટ સુધી 
 
ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન 
 
મેષ રાશિ - આ રાશિના જાતકોએ ગ્રહણ પછી ગોળ અને દાળનુ દાન કરવુ જોઈએ  
વૃષભ રાશિ - આ રાશિના લોકો મંદિરમાં દહી, ખાંડનુ દાન કરી શકે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ગાયને પાલક ખવડાવે  
કર્ક રાશિ - આ રાશિના લોકો શિવલિંગ પર દૂધ ચઢાવી શકે છે. તેમના પર ભંગવાન શંકરની કૃપા વરસશે 
સિંહ રાશિ - આ રાશિના લોકો તાંબાની વસ્તુ કે કેસરિયા વસ્ત્ર મંદિરમાં ચઢાવો 
કન્યા રાશિ - આ રાશિના જાતક કોઈ કન્યા કે કિન્નરને લીલા રંગની બંગડીઓનુ દાન કરવુ જોઈએ.
તુલા રાશિ - આ રાશિના જાતક અગરબત્તિનુ મંદિરમાં દાન કરી શકે છે. ભગવાનની કૃપા ઘર અને પરિવાર પર કાયમ રહેશે. image 10 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં ઘી નુ દાન કરવુ જોઈએ  
ધનુ રાશિ - આ રાશિના જાતકોએ ચણાની દાન મંદિરમા પંડિતજીને દાનમાં આપે. અન્ન દેવતાની કૃપા કાયમ રહેશે. 
મકર રાશિ - આ રાશિના જાતકોએ કાળા તલનુ દાન કરવુ 
કુંભ રાશિ - આ રાશિના જાતકોએ જળમાં કોલસો ચઢાવવો. તેનાથી દુશ્મનોથી બચાવ થશે. 
મીન રાશિ - આ રાશિના જાતકોએ ગરીબ બાળકોને ફળનુ દાન કરવુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મમતા બેનર્જીના કાફલા પર પથ્થર, જૂતા અને કાદવ ફેંકાયા, કહ્યું- ‘લાગી જાત તો માથું ફાટી જાત’

પુડુચેરીમાં ગૃહમંત્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા યાત્રા’માં લીધો ભાગ

Jammu Kashmir Cloudburst- વાદળ ફાટવાથી કોઈ રાહત મળી નથી, જમ્મુ અને કાશ્મીરમાં 40 થી વધુ ઘટનાઓમાં 40 લોકોના મોત

આજે 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે?

ઝારખંડના વિદ્યાર્થીઓની માંગણીઓ ક્યારે પૂર્ણ થશે? ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતાની તબિયત બગડી; આજે વાતચીત ફરી શરૂ થશે.

આગળનો લેખ
Show comments