Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિને કંટ્રોલમાં રાખે છે આ 4 રાશિઓની યુવતીઓ

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (14:46 IST)
દરેક પાર્ટનર એવુ ઈચ્છે છેકે તેનો જીવનસાથી તેની દરેક વાત માને પણ મોટાભાગે એવુ જોવા મળે છે કે કેટલીક યુવતીઓ પોતાના પતિને કંટ્રોલ કરવા માંડે છે. આવુ એ પોતાની રાશિઓના ગુણને કારણે કરે છે. પાર્ટનર સાથે મનમાની કરનારી આ રાશિયોની યુવતીઓ આખા ઘરને કાબુમાં રાખે છે. આજે અમે તમને આવી રાશિઓની યુવતીઓ વિશે બતાવીશુ જે પતિને કંટ્રોલમાં રાખે છે. 
 
1. મેષ રાશિ - મેષ રાશિઓની સ્ત્રીઓ એ વ્યક્તિ સાથે લગ્ન કરવુ પસંદ કર છે જે દ્રઢ સંકલ્પ અને તાકતવર હોય.  જો તેમના લગ્ન આ પ્રકારની વ્યક્તિ સાથે નથી થતા તો તે હંમેશા પોતાના જીવનસાથીને કંટ્રોલમાં રાખે છે. 
 
2. વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિની મહિલાઓ ખૂબ રહસ્યમીય હોય છે.  બીજા માણસોના મનમાં શુ ચાલી રહ્યુ છે આ રાશિવાળી યુવતીઓ ખૂબ સારી રીતે સમજી જાય છે. દેખાવમાં સુંદર આ મહિલાઓ કોઈની ભૂલને જલ્દી માફ નથી કરતી.  પોતાના ગુણોને કારણે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ હંમેશા સામેવાળા પર હાવી રહે છે.  જો વાત તેના પાર્ટનરની હોય તો તે પોતાના પાર્ટનરને હંમેશા પોતાના વશમાં રાખે છે. 
 
3. સિંહ રાશિ - આ રાશિની યુવતીઓ મોટાભાગે શાંત અને ગંભીર સ્વભાવની હોય છે.  જલ્દી કોઈપન વ્યક્તિ પર વિશ્વાસ નથી કરતી. પતિને પોતાનો ગુલામ બનાવવો આ રાશિની મહિલાઓને સારી રીતે આવડે છે.   તેમની અંદર લીડરશિપ ક્વાલિટી હોય છે તેથી તેઓ પોતાના ઘરની પ્રધાન હોય છે.  આ જ કારણે પોતાના પતિની ક્ષણ ક્ષણની માહિતી રાખે છે અને તેમને કંટ્રોલમાં કરે છે. 
 
4. મકર રાશિ - મકર રાશિની મહિલાઓ દેખાવમાં જેટલી સુંદર હોય છે મનથી એટલી જ શાંત અને સાહસી હોય છે.  તેઓ મોટામાં મોટી મુશ્કેલીનો સામનો હસીને કરે છે.  હંમેશા પોતાના સાહસ અને આત્મવિશ્વાસને કારણે કોઈ બીજાની આગળ નમતુ લેવુ બિલકુલ પસંદ નથી હોતુ.  પોતાના આ જ ગુણોને કારણે મકર રાશિની મહિલાઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

આગળનો લેખ
Show comments