Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology- જાણો કેવું રહેશે મૂલાંક 6 માટે 2018 નો ભવિષ્ય

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:31 IST)
મૂલાંક 6  - 2018માં જેમનો મૂલાંક 6 છે તેમના માટે આ વર્ષ સામાજિક રૂપથી લોકો સાથે મેલ-જોડ વધારવાનું  અને ખુશી મનાવવાનું  વર્ષ  છે.  આ વર્ષ તમને સામાજીક અને પારિવારિક કાર્યક્રમમાં જવું પડી શકે છે. જેનાથી થોડી મુશ્કેલી, બેચેની પણ અનુભવી શકો છો. બની શકે કે  તમારો વ્યવ્હાર પણ તે મુજબનો થઈ જાય. આ વર્ષે તમારી આ કળા જરૂર શીખી લેવી જોઈએ નહી તો તમે મહફિલમાં ખુદને એકલા, નિરૂત્સાહિત, ઉદાસીન અનુભવશો. આ બાબતે તમે પોતે જ પોતાની મદદ કરી શકો છો. ઘરેલૂ  જીવનમાં પણ વધારે જવાબદારીનો દબાણ અનુભવ કરી શકો છો. આમ તો ઘણા પારિવારિક મહોત્સવ આયોજિત થઈ શકે છે. જેમાં તમારી મુખ્ય ભૂમિકા રહે. તેની મજા લેવાના પ્રયાસ કરો. રોમાંટિક જીવનની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે શાનદાર કહી શકાય છે. જો કોઈ ખાસના પ્રત્યે તમારા દિલમાં કેટલીક ભાવનાઓ દબાયેલી છે તો તેને દબાવીને ન રાખવી યોગ્ય અવસર જોઈ ચોક્કો મારવાનો પ્રયાસ કરો. સાથીને દિલ ની વાત કહેવા માટે આ સમય શ્રેષ્ઠ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

આગળનો લેખ
Show comments