Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારના શુભ 10 ટોટકે- જય હનુમાન

Webdunia
મંગળવાર, 21 મે 2019 (05:44 IST)
ઉપાય ચમત્કાર 
ગુડ હેલ્થ માટે-  હનુમાન મંદિરથી માથા પર સિંદૂરથી ચાંદલા કરાવો. 
ગુડલક માટે- હનુમાન મંદિરમાં ચઢાવેલું પીપળનો પાન તમારી પાસે રાખવું 
વિવાદ ટાળવા માટે- હનુમાન મંદિરમાં ઈમરતી ચઢાવીને બાળકોમાં વહેચવું 
નુકશાનથી બચવા  માટે - પીપળના પાન પર સિંદૂર લગાવીને હનુમાન મંદિરમાં ચઢાવવું 
પ્રોફેશનલ સક્સેસ માટે- હનુમાન મંદિરથી કાંડા પર નાડાછડી બંધાવવી. 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- હનુમાન મંદિરમાં પેન ચઢાવીને ઉપયોગ કરવું. 
બિજનેસમાં સફળતા માટે- હનુમાનજી પર ચઢેલા મસૂરના દાણા ગલ્લામાં રાખવું. 
પારિવારિક ખુશહાલી માટે- સાંજના સમયે પૂજા ઘરમાં ગૂગલથી ધૂપ કરવી. 
લવ લાઈફમાં સક્સેસ માટે- હનુમાન અષ્ઠકનો પાઠ કરવું 
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- હનુમાન મંદિરમાં લાલ ધ્વજ ચઢાવવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

આગળનો લેખ
Show comments