Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી

Lover
અંક1 
1,10,19 અને  28ને જન્મ લેનાર લોકો 
તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે. 
 
અંક 2 
2,11,20 અને  29 ને જન્મ લેનાર લોકો 
 
આ અંક વાળા લોકો માટે 2,11,7,16,1,10,4 કે 13 તારીખને જન્મ લેનાર સારા પ્રેમી ગણાય છે. 
 
 
અંક 3 
3,12,21 અને  30 ને જન્મ લેનાર લોકો 
 
કોઈ પણ મહીનાની તારીખ  અંક વાળા લોકો માટે 3,12,15,18,9,27 કે 6 તારીખને જન્મ લેનાર લોકો તેમના માટે સારા પ્રેમી ગણાય છે.

અંક 4 
4, 13, 22 અને 31ને જન્મ લેનાર વાળા લોકો 
1,2,7,8,11, 16, 17, 26 કે 25 તેમાંથી કોઈ પણ તારીખે જન્મ લેનાર લોકો માટે અંક 4 વાળા માટે શ્રેષ્ઠ પ્રેમી હોય છે
webdunia
અંક 5  
5, 14, 15, 16, 11, 23, 6 કે 2 તારીખને જન્મ લેનાર નંબર 5 વાળા માટે શુભ અને સારા જીવનસાથી 
હોય છે. 
 
અંક 6 
6, 15 અને 24ને જન્મ લેનાર લોકો આ નંબર વાળા માટે 6, 15, 12,3, 18,9, કે 27 માંથી કોઈ પણ દિવસ જન્મ લેનાર લોકો પરફેક્ટ પાર્ટનર હોય છે. 

અંક7  
7,16 અને  25 ને જન્મ લેનાર લોકો તેમના માટે 1,2, 4, 7, 10, 11, 16 કે 13 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે. 
webdunia
અંક 8   
8, 17  કે 26 તારીખે જન્મ લેનાર વાળા માટે તેમના માટે 2, 4, 8 , 11 , 13, 16, 26 કે 17 આ દિવસોમાં જન્મ લેનાર સારા જીવનસાથી હોય છે. 
 
 
અંક 9  
9,18 અને 27 ને જન્મ લેનાર લોકો આ નંબર વાળાઓ માટે 3, 6 ,15,12,27 કે  18 તારીખને જન્મ લેનાર લોકો સારા પ્રેમી થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો