Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 ફેબ્રુઆરીનું રાશિફળ - :જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27-02-2018)

Webdunia
મેષ - અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરવો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.

વૃષભ - બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે.

મિથુન : આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. જીવનમાં સ્થાયિત્વનો અનુભવ થશે. વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે. અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ભૂમિ, મકાન વગેરે ખરીદનો યોગ બનશે. શિક્ષાર્થીઓએ નવીન ભાવુકતા ત્યાગવી, નહીં તો હાનિ થઈ શકે છે.

કર્ક : જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ છે. નવી યોજનાઓ પ્રારંભ થશે. પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા અને સામાજિક સન્માન પ્રાપ્ત કરશો. ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે.

સિંહ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો. માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે.

કન્યા : સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. માનસિક સંયમનું પાલન કરવું. વિશેષ યાત્રા તથા કલાત્મક કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. આર્થિક વિવાદોમાં વિશેષ કાર્યનો યોગ.

તુલા : વિશેષ લેવડ-દેવડથી બચવું. ધાર્મિક કાર્યોમાં રુચિ, વૃદ્ધિનો યોગ. ધાર્મિક કાર્યનો યોગ, આર્થિક ક્ષેત્રમાં ગહન શોધ વગેરેનો યોગ. કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું.

વૃશ્ચિક : સુખદ સંદેશાની પ્રાપ્તિથી ઉત્સાહમાં વૃદ્ધિનો યોગ છે. ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરા થવાની શક્યતા છે. અન આવશ્યક હસ્તક્ષેપ ન કરવો. આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે. વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે.

ધનુ : વ્યાપાર વિસ્તાર માટે કરેલા પ્રયત્નો સફળ થવાનો યોગ છે. નવા પ્રસ્તાવ મળશે. કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે. બીજાને ભરોસે ન રહેવું. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્યાપાર-વ્યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.

મકર : આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરશો, તો સફળતા જરૂરથી મળશે. શુભ કાર્યોમાં સામેલ થવાથી યશ અને સન્માન મળશે.

કુંભ : જ્ઞાન વૃદ્ધિનો યોગ બનશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં સફળતા મળશે. ઘણા દિવસથી અટકેલા પૈસા આજે મળી શકશે. કૌટુંબિક ઉન્નતિ થશે. મિત્રોના સહયોગથી સમસ્યાનું સમાધાન સંભવ છે. તમારા વ્યવહારને સંયમિત રાખીને કાર્ય કરવું. વેપારમાં વૃદ્ધિ થશે.

મીન : કાર્ય અને વ્યવસાયનાં ક્ષેત્રમાં વિભિન્ન અડચણોથી મન અશાંત રહેશે. ભોગ વૃત્તિને કારણે અધિક પ્રતિષ્ઠા મેળવી શકશો નહીં. સંતાનની પ્રગતિના સમાચારથી મન પ્રસન્ન રહેશે. મંગળ કાર્યો પર ખર્ચ થશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments