Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્ય ગ્રહણ 2017 - 5 કલાક 19 મિનિટ સુધી રહેશે ગ્રહણ, આટલી સાવધાનીઓ રાખો

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (09:52 IST)
વર્ષનુ સૌથી મોટુ સૂર્ય ગ્રહણ આજે મતલબ 21 ઓગસ્ટના સોમવારે પડવા જઈ રહ્યુ છે. અમેરિકામાં 99 વર્ષ પછી આટલુ લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ ભારતીય સમયમુજબ સોમવારે રાત્રે 9 વાગીને 16 મિનિટથી અડધી રાત્રે 2.34 સુધી રહેશે.  મતલબ 5 કલાક 19 મિનિટ જેટલુ લાંબુ સૂર્યગ્રહણ રહેશે. પૂર્ણ ગ્રહણનો સમય 11 વાગીને 51 મિનિટ માનવામાં આવ્યો છે. 
 
આ દેશમાં છવાય જશે અંધારુ 
 
21 ઓગસ્ટના રોજ પડનારુ સૂર્ય ગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ યૂરોપના દેશ ઉત્તર-પૂર્વી એશિયા અને આફ્રિકામાં પોતાની અસર દેખાડશે. અમેરિકામાં આ ગ્રહણ લગભગ 11 વાગ્યે દિવસે શરૂ થશે અને પૂર્ણ ગ્રહણના સમય થોડી ક્ષણો માટે ત્યા રાત જેવુ અંધારુ છવાય જશે. 
 
ભારતમાં નહી દેખાય પણ રહેશ અસર 
 
ભારતની વાત કરીએ તો અહી રાત હોવાને કારણે સૂર્ય ગ્રહણ દેખાય નહી પણ અહીના જનજીવન અને વાતાવરણમાં આ ગ્રહણની અસર પડશે. 
 
1. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સૂર્ય ગ્રહણને ઉઘાડી આંખોથી ન જોવુ જોઈએ કારણ કે આ દરમિયાન પરાબૈગની કિરણો નીકળે છે જે આંખોને નુકશાન પહોચાડી શકે છે. 
 
2. કોઈ સારા ચશ્મા કે પ્રમાણિત ટેલીસ્કોપથી જ સૂર્ય ગ્રહણના દર્શન કરવા જોઈએ. ચાહો તો તમે પાણીથી ભરેલા વાસણમાં ગ્રહણનો પડછાયો જોઈ શકો છો. 
 
3. માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના સમયે ઘરની બહાર ન નીકળવુ જોઈએ. કારણ કે ગ્રહણના પ્રભાવથી શિશિને નુકશાન પહોંચી શકે છે. 
 
4. આ પણ માન્યતા છે કે ગ્રહણના સમયે કપડા ન નીચોડવા જોઈએ કે દાંત સાફ ન કરવા જોઈએ. 
 
5. આ સમયે કોઈ શુભ કાર્ય પણ ન કરવુ જોઈએ.. કારણ કે આનુ પરિણામ સારુ નથી હોતુ. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

5 નવેમ્બરનું રાશિફળ : આજે આ 5 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, તમારી મનોકામના પણ થશે પૂરી

4 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર મહાદેવ વરસાવશે પોતાના આશીર્વાદ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

3 નવેમ્બરનું રાશિફળ - આજે આ જાતિના જાતકોના પરિવારમાં સુખ અને શાંતિ રહેશે

શનિ, સૂર્યની સાથે જ નવેમ્બરમાં આ 4 ગ્રહ બદલાશે ચાલ, 3 રાશિઓ માટે લાભદાયક રહેશે આ મહિનો

આગળનો લેખ
Show comments