Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Astro -આ અઠવાડિયુ લવ લાઈફ માટે કેવું રહેશે - 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી

Webdunia
રવિવાર, 13 ઑગસ્ટ 2017 (06:36 IST)
મેષ -  લગ્ન માટે લોકોના પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પત્ની સાથે કયાંક ફરવા જઈ શકો છો. પ્રેમીઓ માટે માટે આ સમય અનૂકૂળ  રહેશે. ઉપાય - આપ તમારા પ્રેમીને ગ્રીન રંગના કપડા ભેટ કરો.  
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

વૃષ - આ અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં તમને થોડા સાવધાન રહેવું પડશે. ચંદ્ર્મા તમારી રાશિથી ચૌથી રાશિમાં હોવાથી માનસિક તનાવ અને નુકશાન થઈ શકે છે. અઠવાડિયાની વચ્ચેનો સમય સારો રહેશે. ત્યારે તમારા અવરોધો ખત્મ પણ થઈ શકે છે. આ અઠવાડિયે પિતા સાથે  વૈચારિક મતભેદ પણ થઈ શકે છે. ઉપાય - આપ તમારા પ્રેમી કે જીવનસાથીને પીળા રંગનું રોજ એક ફુલ આપો 

મિથુન  લવ લાઈફ- અઠવાડિયાની શરૂઆતમાં તમને કિસ્મતનો સાથ નહી મળે. લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવી શકે છે. દામ્પત્ય જીવનમાં તનાવ રહેશે. પણ બધું ઠીક પણ થઈ જશે. 
 ઉપાય - તમે તમારા જીવનસાથીને પેનની ભેટ આપો 

સિંહ- આ અઠવાડિયા  તમારી લવ લાઈફ માટે સમય થોડા મળ્તા-જુલ્તા રહેશે. કોઈ વાત પર જીવનસાથી સાથે બોલચાલ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો.
ઉપાય - તમે તમારા જીવનસાથી સાથે રોજ રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા જાવ 
 

 
સિંહ- આ અઠવાડિયા  તમારી લવ લાઈફ માટે સમય થોડા મળ્તા-જુલ્તા રહેશે. કોઈ વાત પર જીવનસાથી સાથે બોલચાલ થઈ શકે છે .વાણી પર સંયમ રાખો.

કન્યા- લવ લાઈફ માટે આ સપ્તાહ ઠીક છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. સપ્તાહ વચ્ચે જીવનસાથી સાથે  બોલચાલ થઈ શકે છે. વાણી પર કાબૂ રાખો. ઉપાય - તમે તમારા જીવનસાથી સાથે સાંજ પછી વિવાદ કરશો નહી 

 
તુલા - લવ લાઈફ આ સપ્તાહ સમાન્ય રહેશે. જીવનસાથીથી સહયોગ મળશે. નાની-નાની વાતો પર ધ્યાન ન આપો. તો સારું રહેશે.  
ઉપાય - તમે દિવસમાં એક ટાઈમ તમારા જીવનસાથી સાથે ભોજન કરશો. 

વૃશ્ચિક - આ સપ્તાહ જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. પ્રેમીઓ માટે આ સમય ઠીક છે. દિલની વાત જણાવવા માટે સમય ઠીક છે.  સકારાત્મક પરિણામ મળશે.  
ઉપાય - તમે ઘરમાં પૂજા પાઠ કરીને જીવનસાથીને રોજ માખણ મિશ્રીનો પ્રસાદ ખવડાવો 
 

ધનુ- આ સપ્તાહ જીવનસાથી સાથે બોલચાલ થઈ શકે છે. સપ્તાહના થોડા દિવસ લવ લાઈફ માટે સારા છે. બધુ ઠીક પણ થઈ જશે. પ્રેમ સંબંધો માટે સમય ઠીક છે. ઉપાય - તમે સ્નાન કરીને પહેલા તમારા સાથીનુ મોઢુ જોઈ લેજો 
 

મકર- આ અઠવાડિયે તમે કોઈ જૂની વાતને લઈને તમારા સાથી સાથે વિવાદમાં પડી શકો છો..  સપ્તાહના 2-3 દિવસ તમારી બંને વચ્ચે અબોલા પણ થઈ શકે છે પછી બધુ ઠીક થઈ જશે.  પ્રેમ સંબંધો માટે સમય ઠીક છે.  ઉપાય - જીવનસાથી સાથે સવારે કામ પૂરતી વાત કરો અને સાંજે તેમનુ મનગમતુ ભોજન કરાવો 
 

કુંભ - તમારી લવ લાઈફ માટી આ સપ્તાહ અનૂકૂળ છે. પતિ પત્ની વચ્ચે કોઈ શંકા છે તો દૂર થશે. પ્રેમિઓ વચ્ચે નજીકીઓ વધશે. વૈવાહિક પ્રસ્તાવ મળશે કુલ મિલાવીને સમય સારું વીતશે. ઉપાય - તમે તમારા જીવનસાથીને પિંક રંગનુ શર્ટ ભેટ આપો 
 

 
મીન - લવ લાઈફ- આ સપ્તાહ તમે જીવનસાથીથી અનૂકૂળ વ્યવ્હાર કરો. વાત બગડી શકે છે. પ્રેમિઓ માટે આ સમય ઉતાર ચઢાવ રહેશે. ઉપાય - તમે તમારા જીવનસાથી સાથે શનિ મંદિરમાં જઈને સાથે તેલ ચઢાવો.. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ

15 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

આગળનો લેખ
Show comments