Daily Horoscope
✕

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (20-08-2017)

Webdunia
રવિવાર, 20 ઑગસ્ટ 2017 (00:02 IST)
મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.

કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ(મ.ટ.) :- ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.

કન્યા(પ.ઠ.ણ.) :- નિખાલસતાએ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.

તુલા(ર.ત.) :- લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.

વૃશ્ચિક(ન.ય.) :- મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.

મકર(ખ.જ.) :- આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.

કુંભ(ગ.શ.સ.) :- ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.

મીન(દ.ચ.ઝ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે.
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઓડિશામાં ચક્રવાતની તૈયારી, 90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી, શાળાઓ અને કોલેજો બંધ; NDRF અને ODRAF ટીમો તૈનાત

પીએમ મોદી વારાણસીમાં નમો ઘાટની મુલાકાત લેશે અને એર શોમાં ભાગ લેશે.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી દર્શાવી કરાવ્યું પ્રસ્થાન

જાપાનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતા, બોનિન ટાપુ પર જોરદાર અનુભવાયો

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

આગળનો લેખ
Show comments