suvichar

આજે વર્ષનો પહેલો સૂર્યગ્રહણ , સૂર્યગ્રહણના સમયે ન કરો આ 5 કામ

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (11:43 IST)
રવિવારે 26 ફેબ્રુઆરી 2017 આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ છે. સાંજે 5 વાગીને 40 મિનિટ પર શરૂ થઈને રાત્રે 10 વાગીને 1 મિનિટ સુધી રહેશે. 
 
આ ભારતમાં દેખાય નહી. 

 
તેલ માલિશ ન કરવી
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 

ગર્ભવતી ધ્યાન રાખો 
ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 

પતિ-પત્ની ધ્યાન રાખો 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 

કુંડળી દોષ હોય તો 
કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્ર અને કેતુ કે ચંદ્ર અને રાહુ કે સૂર્ય અને કેતુ કે સૂર્ય અને રાહુ એક સથે અસ્થિત છે તો ગ્રહણ યોગ બને છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોતા માણસને ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. 
 

ગ્રહણમાં પૂજા ન કરવી 
ગ્રહણમાં બધા મંદિઅર બંદ કરી નાખે છે. આ સમયે પૂજા નહી કરવી જોઈએ. માત્ર મંત્રોના માનસિક જપ એટલે કે વગર અવાજ ધીમે-ધીમે મંત્ર જપ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય

મોટાથી મોટા યુદ્ધ માટે ભારતની ફુલ તૈયારી, રક્ષા ક્ષમતા વધારવા માટે 2.38 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી

IPL 2026: SRH પોતાના બીજા ખિતાબ માટે લડશે, પહેલી ટક્કર RCB સામે થશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલામણ નહીં ચાલે, નીતિન પટેલે કહ્યું - 10,000 ઉમેદવારોની પસંદગી માત્ર યોગ્યતાના આધારે થશે

આગળનો લેખ
Show comments