Publish Date: Thu, 16 Apr 2026 (17:57 IST)
Updated Date: Thu, 16 Apr 2026 (11:08 IST)
દરદી- ડોક્ટર સાહેબ મારો એક પગ ભાંગી ગયો છે શુ કરુ ?
ડોક્ટર - લંગડો થઈને ચાલ.
એક ભૂલક્કડ પ્રોફેસરે લંચ દરમિયાન પોતાના
પટાવાળાને બોલાવીને પૂછ્યુ - મારો લંચ ક્યા છે ?
એ તો તમે ખાઈ લીધો સર - પટાવાળાએ જવાબ આપ્યો.
સારુ કર્યુ તે બતાવી દીધુ, નહી તો હુ આજે ભૂખ્યો રહ્યો હોત.